×

તેઓને સત્યમાર્ગ પર લાવવા તમારા શિરે નથી, પરંતુ સત્યમાર્ગ અલ્લાહ તઆલા બતાવે 2:272 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:272) ayat 272 in Gujarati

2:272 Surah Al-Baqarah ayat 272 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 272 - البَقَرَة - Page - Juz 3

﴿۞ لَّيۡسَ عَلَيۡكَ هُدَىٰهُمۡ وَلَٰكِنَّ ٱللَّهَ يَهۡدِي مَن يَشَآءُۗ وَمَا تُنفِقُواْ مِنۡ خَيۡرٖ فَلِأَنفُسِكُمۡۚ وَمَا تُنفِقُونَ إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ ٱللَّهِۚ وَمَا تُنفِقُواْ مِنۡ خَيۡرٖ يُوَفَّ إِلَيۡكُمۡ وَأَنتُمۡ لَا تُظۡلَمُونَ ﴾
[البَقَرَة: 272]

તેઓને સત્યમાર્ગ પર લાવવા તમારા શિરે નથી, પરંતુ સત્યમાર્ગ અલ્લાહ તઆલા બતાવે છે, જેને ઇચ્છે છે. અને તમે જે સારી વસ્તુ અલ્લાહના માર્ગમાં આપશો તેનો ફાયદો પોતે જ પામશો, તમારે ફકત અલ્લાહ તઆલાની ખુશી માટે જ ખર્ચ કરવું જોઇએ, તમે જે કંઇ પણ ધન ખર્ચ કરશો તેનો પુરે પુરો બદલો તમને આપવામાં આવશે અને તમારો અધિકાર મારવામાં નહી આવે

❮ Previous Next ❯

ترجمة: ليس عليك هداهم ولكن الله يهدي من يشاء وما تنفقوا من خير, باللغة الغوجاراتية

﴿ليس عليك هداهم ولكن الله يهدي من يشاء وما تنفقوا من خير﴾ [البَقَرَة: 272]

Rabila Al Omari
te'one satyamarga para lavava tamara sire nathi, parantu satyamarga allaha ta'ala batave che, jene icche che. Ane tame je sari vastu allahana margamam apaso teno phayado pote ja pamaso, tamare phakata allaha ta'alani khusi mate ja kharca karavum jo'i'e, tame je kami pana dhana kharca karaso teno pure puro badalo tamane apavamam avase ane tamaro adhikara maravamam nahi ave
Rabila Al Omari
tē'ōnē satyamārga para lāvavā tamārā śirē nathī, parantu satyamārga allāha ta'ālā batāvē chē, jēnē icchē chē. Anē tamē jē sārī vastu allāhanā mārgamāṁ āpaśō tēnō phāyadō pōtē ja pāmaśō, tamārē phakata allāha ta'ālānī khuśī māṭē ja kharca karavuṁ jō'i'ē, tamē jē kaṁi paṇa dhana kharca karaśō tēnō purē purō badalō tamanē āpavāmāṁ āvaśē anē tamārō adhikāra māravāmāṁ nahī āvē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek