×

તેમણે (મૂસા અ.સ.) ફરમાવ્યું કે અલ્લાહ નો આદેશ છે કે તે ગાય 2:71 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:71) ayat 71 in Gujarati

2:71 Surah Al-Baqarah ayat 71 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 71 - البَقَرَة - Page - Juz 1

﴿قَالَ إِنَّهُۥ يَقُولُ إِنَّهَا بَقَرَةٞ لَّا ذَلُولٞ تُثِيرُ ٱلۡأَرۡضَ وَلَا تَسۡقِي ٱلۡحَرۡثَ مُسَلَّمَةٞ لَّا شِيَةَ فِيهَاۚ قَالُواْ ٱلۡـَٰٔنَ جِئۡتَ بِٱلۡحَقِّۚ فَذَبَحُوهَا وَمَا كَادُواْ يَفۡعَلُونَ ﴾
[البَقَرَة: 71]

તેમણે (મૂસા અ.સ.) ફરમાવ્યું કે અલ્લાહ નો આદેશ છે કે તે ગાય કામ કરવાવાળી , હળ ચલાવવાવાળી અને ખેતરોને પાણી પીવડાવનારી નહી, તે તંદુરસ્ત અને ખોડ વગરની છે, તેઓએ કહ્યું હવે તમે સત્ય બતાવી દીધું, તેઓ આદેશનું પાલન કરવાવાળા ન હતા, પરંતુ તેને માન્યું અને તે ગાય કુરબાન કરી દીધી

❮ Previous Next ❯

ترجمة: قال إنه يقول إنها بقرة لا ذلول تثير الأرض ولا تسقي الحرث, باللغة الغوجاراتية

﴿قال إنه يقول إنها بقرة لا ذلول تثير الأرض ولا تسقي الحرث﴾ [البَقَرَة: 71]

Rabila Al Omari
Temane (musa a.Sa.) Pharamavyum ke allaha no adesa che ke te gaya kama karavavali, hala calavavavali ane khetarone pani pivadavanari nahi, te tandurasta ane khoda vagarani che, te'o'e kahyum have tame satya batavi didhum, te'o adesanum palana karavavala na hata, parantu tene man'yum ane te gaya kurabana kari didhi
Rabila Al Omari
Tēmaṇē (mūsā a.Sa.) Pharamāvyuṁ kē allāha nō ādēśa chē kē tē gāya kāma karavāvāḷī, haḷa calāvavāvāḷī anē khētarōnē pāṇī pīvaḍāvanārī nahī, tē tandurasta anē khōḍa vagaranī chē, tē'ō'ē kahyuṁ havē tamē satya batāvī dīdhuṁ, tē'ō ādēśanuṁ pālana karavāvāḷā na hatā, parantu tēnē mān'yuṁ anē tē gāya kurabāna karī dīdhī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek