×

અને જો અમે આ પહેલા જ તેમને યાતના આપી નષ્ટ કરી દેતા 20:134 Gujarati translation

Quran infoGujaratiSurah Ta-Ha ⮕ (20:134) ayat 134 in Gujarati

20:134 Surah Ta-Ha ayat 134 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ta-Ha ayat 134 - طه - Page - Juz 16

﴿وَلَوۡ أَنَّآ أَهۡلَكۡنَٰهُم بِعَذَابٖ مِّن قَبۡلِهِۦ لَقَالُواْ رَبَّنَا لَوۡلَآ أَرۡسَلۡتَ إِلَيۡنَا رَسُولٗا فَنَتَّبِعَ ءَايَٰتِكَ مِن قَبۡلِ أَن نَّذِلَّ وَنَخۡزَىٰ ﴾
[طه: 134]

અને જો અમે આ પહેલા જ તેમને યાતના આપી નષ્ટ કરી દેતા તો ખરેખર આ લોકો કહેતા કે, હે અમારા પાલનહાર ! તે અમારી પાસે પોતાનો પયગંબર કેમ ન મોકલ્યો ? કે અમે તારી આયતોનું અનુસરણ કરીએ તે પહેલા કે અમને અપમાનિત કરવામાં આવતા

❮ Previous Next ❯

ترجمة: ولو أنا أهلكناهم بعذاب من قبله لقالوا ربنا لولا أرسلت إلينا رسولا, باللغة الغوجاراتية

﴿ولو أنا أهلكناهم بعذاب من قبله لقالوا ربنا لولا أرسلت إلينا رسولا﴾ [طه: 134]

Rabila Al Omari
ane jo ame a pahela ja temane yatana api nasta kari deta to kharekhara a loko kaheta ke, he amara palanahara! Te amari pase potano payagambara kema na mokalyo? Ke ame tari ayatonum anusarana kari'e te pahela ke amane apamanita karavamam avata
Rabila Al Omari
anē jō amē ā pahēlā ja tēmanē yātanā āpī naṣṭa karī dētā tō kharēkhara ā lōkō kahētā kē, hē amārā pālanahāra! Tē amārī pāsē pōtānō payagambara kēma na mōkalyō? Kē amē tārī āyatōnuṁ anusaraṇa karī'ē tē pahēlā kē amanē apamānita karavāmāṁ āvatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek