×

શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજાને પૂજ્યો બનાવી રાખ્યા છે, તેમને કહીદો 21:24 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anbiya’ ⮕ (21:24) ayat 24 in Gujarati

21:24 Surah Al-Anbiya’ ayat 24 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anbiya’ ayat 24 - الأنبيَاء - Page - Juz 17

﴿أَمِ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗۖ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡۖ هَٰذَا ذِكۡرُ مَن مَّعِيَ وَذِكۡرُ مَن قَبۡلِيۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ٱلۡحَقَّۖ فَهُم مُّعۡرِضُونَ ﴾
[الأنبيَاء: 24]

શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજાને પૂજ્યો બનાવી રાખ્યા છે, તેમને કહીદો કે લાઓ, પોતાના પુરાવા રજુ કરો. આ છે મારી કિતાબ અને આગળના લોકોના પુરાવા, વાત એવી છે કે તેમના માંથી વધારે પડતા લોકો સત્ય નથી જાણતા, એટલા માટે મોઢું ફેરવી રહ્યા છે

❮ Previous Next ❯

ترجمة: أم اتخذوا من دونه آلهة قل هاتوا برهانكم هذا ذكر من معي, باللغة الغوجاراتية

﴿أم اتخذوا من دونه آلهة قل هاتوا برهانكم هذا ذكر من معي﴾ [الأنبيَاء: 24]

Rabila Al Omari
sum te loko'e allaha sivaya bijane pujyo banavi rakhya che, temane kahido ke la'o, potana purava raju karo. A che mari kitaba ane agalana lokona purava, vata evi che ke temana manthi vadhare padata loko satya nathi janata, etala mate modhum pheravi rahya che
Rabila Al Omari
śuṁ tē lōkō'ē allāha sivāya bījānē pūjyō banāvī rākhyā chē, tēmanē kahīdō kē lā'ō, pōtānā purāvā raju karō. Ā chē mārī kitāba anē āgaḷanā lōkōnā purāvā, vāta ēvī chē kē tēmanā mānthī vadhārē paḍatā lōkō satya nathī jāṇatā, ēṭalā māṭē mōḍhuṁ phēravī rahyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek