×

અમે તમારા કરતા પહેલા જે પયગંબરને મોકલ્યા, તેમની સાથે એવું બન્યું કે 22:52 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hajj ⮕ (22:52) ayat 52 in Gujarati

22:52 Surah Al-hajj ayat 52 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hajj ayat 52 - الحج - Page - Juz 17

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٖ وَلَا نَبِيٍّ إِلَّآ إِذَا تَمَنَّىٰٓ أَلۡقَى ٱلشَّيۡطَٰنُ فِيٓ أُمۡنِيَّتِهِۦ فَيَنسَخُ ٱللَّهُ مَا يُلۡقِي ٱلشَّيۡطَٰنُ ثُمَّ يُحۡكِمُ ٱللَّهُ ءَايَٰتِهِۦۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[الحج: 52]

અમે તમારા કરતા પહેલા જે પયગંબરને મોકલ્યા, તેમની સાથે એવું બન્યું કે જ્યારે તેઓ પોતાના હૃદયમાં કોઈ ઇચ્છા કરવા લાગ્યા, તો શેતાને તેમની ઇચ્છામાં કંઇક વધારો કરી દીધો, બસ ! શેતાનના વધારાને અલ્લાહ તઆલા દૂર કરી દે છે, પછી પોતાની વાત નિશ્વિત કરી દે છે, અલ્લાહ તઆલા ખૂબ જ જાણનાર હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا من قبلك من رسول ولا نبي إلا إذا تمنى ألقى, باللغة الغوجاراتية

﴿وما أرسلنا من قبلك من رسول ولا نبي إلا إذا تمنى ألقى﴾ [الحج: 52]

Rabila Al Omari
ame tamara karata pahela je payagambarane mokalya, temani sathe evum ban'yum ke jyare te'o potana hrdayamam ko'i iccha karava lagya, to setane temani icchamam kamika vadharo kari didho, basa! Setanana vadharane allaha ta'ala dura kari de che, pachi potani vata nisvita kari de che, allaha ta'ala khuba ja jananara hikamatavalo che
Rabila Al Omari
amē tamārā karatā pahēlā jē payagambaranē mōkalyā, tēmanī sāthē ēvuṁ ban'yuṁ kē jyārē tē'ō pōtānā hr̥dayamāṁ kō'ī icchā karavā lāgyā, tō śētānē tēmanī icchāmāṁ kaṁika vadhārō karī dīdhō, basa! Śētānanā vadhārānē allāha ta'ālā dūra karī dē chē, pachī pōtānī vāta niśvita karī dē chē, allāha ta'ālā khūba ja jāṇanāra hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek