×

મુસલમાન સ્ત્રીઓને કહો કે તેઓ પણ પોતાની નજર નીચી રાખે અને પોતાની 24:31 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:31) ayat 31 in Gujarati

24:31 Surah An-Nur ayat 31 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 31 - النور - Page - Juz 18

﴿وَقُل لِّلۡمُؤۡمِنَٰتِ يَغۡضُضۡنَ مِنۡ أَبۡصَٰرِهِنَّ وَيَحۡفَظۡنَ فُرُوجَهُنَّ وَلَا يُبۡدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنۡهَاۖ وَلۡيَضۡرِبۡنَ بِخُمُرِهِنَّ عَلَىٰ جُيُوبِهِنَّۖ وَلَا يُبۡدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ أَوۡ ءَابَآئِهِنَّ أَوۡ ءَابَآءِ بُعُولَتِهِنَّ أَوۡ أَبۡنَآئِهِنَّ أَوۡ أَبۡنَآءِ بُعُولَتِهِنَّ أَوۡ إِخۡوَٰنِهِنَّ أَوۡ بَنِيٓ إِخۡوَٰنِهِنَّ أَوۡ بَنِيٓ أَخَوَٰتِهِنَّ أَوۡ نِسَآئِهِنَّ أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُنَّ أَوِ ٱلتَّٰبِعِينَ غَيۡرِ أُوْلِي ٱلۡإِرۡبَةِ مِنَ ٱلرِّجَالِ أَوِ ٱلطِّفۡلِ ٱلَّذِينَ لَمۡ يَظۡهَرُواْ عَلَىٰ عَوۡرَٰتِ ٱلنِّسَآءِۖ وَلَا يَضۡرِبۡنَ بِأَرۡجُلِهِنَّ لِيُعۡلَمَ مَا يُخۡفِينَ مِن زِينَتِهِنَّۚ وَتُوبُوٓاْ إِلَى ٱللَّهِ جَمِيعًا أَيُّهَ ٱلۡمُؤۡمِنُونَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[النور: 31]

મુસલમાન સ્ત્રીઓને કહો કે તેઓ પણ પોતાની નજર નીચી રાખે અને પોતાની ઇજજતમાં ફરક ન આવવા દે અને પોતાના શણગારને જાહેર ન કરે. સિવાય તે (અંગો), જે જાહેર છે અને પોતાની (છાતી, ખભો, વગેરે..) પર પોતાનો દુપટ્ટો ઓઢેલો રાખે અને પોતાના શણગારને બીજા કોઈની સામે જાહેર ન કરે. સિવાય પોતાના પતિઓ, અથવા પોતાના પિતા, અથવા પોતાના સસરા સામે, અથવા પોતાના બાળકો, અથવા પોતાના પતિના દીકરાઓ સામે, અથવા પોતાના ભાઇઓની સામે, અથવા પોતાના ભત્રીજા સામે, અથવા પોતાના ભાણિયા સામે, અથવા પોતાની પરિચિત સ્ત્રીઓ સામે, અથવા દાસ સામે, અથવા એવા નોકર સામે, જેમને સ્ત્રીઓ પ્રત્યે કંઇ પણ આકર્ષણ ન હોય, અથવા એવા બાળકોની સામે જેઓ સ્ત્રીઓની અંગતની વાતોથી અજાણ છે, અને જોર જોરથી પગ પછાડીને ન ચાલે, કે તેમનો છુપો શણગાર જાહેર થઇ જાય, હે મુસલમાનો ! તમે સૌ અલ્લાહની સામે તૌબા કરો, જેથી તમને છૂટકારો મળે

❮ Previous Next ❯

ترجمة: وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما, باللغة الغوجاراتية

﴿وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما﴾ [النور: 31]

Rabila Al Omari
Musalamana stri'one kaho ke te'o pana potani najara nici rakhe ane potani ijajatamam pharaka na avava de ane potana sanagarane jahera na kare. Sivaya te (ango), je jahera che ane potani (chati, khabho, vagere..) Para potano dupatto odhelo rakhe ane potana sanagarane bija ko'ini same jahera na kare. Sivaya potana pati'o, athava potana pita, athava potana sasara same, athava potana balako, athava potana patina dikara'o same, athava potana bha'i'oni same, athava potana bhatrija same, athava potana bhaniya same, athava potani paricita stri'o same, athava dasa same, athava eva nokara same, jemane stri'o pratye kami pana akarsana na hoya, athava eva balakoni same je'o stri'oni angatani vatothi ajana che, ane jora jorathi paga pachadine na cale, ke temano chupo sanagara jahera tha'i jaya, he musalamano! Tame sau allahani same tauba karo, jethi tamane chutakaro male
Rabila Al Omari
Musalamāna strī'ōnē kahō kē tē'ō paṇa pōtānī najara nīcī rākhē anē pōtānī ijajatamāṁ pharaka na āvavā dē anē pōtānā śaṇagāranē jāhēra na karē. Sivāya tē (aṅgō), jē jāhēra chē anē pōtānī (chātī, khabhō, vagērē..) Para pōtānō dupaṭṭō ōḍhēlō rākhē anē pōtānā śaṇagāranē bījā kō'īnī sāmē jāhēra na karē. Sivāya pōtānā pati'ō, athavā pōtānā pitā, athavā pōtānā sasarā sāmē, athavā pōtānā bāḷakō, athavā pōtānā patinā dīkarā'ō sāmē, athavā pōtānā bhā'i'ōnī sāmē, athavā pōtānā bhatrījā sāmē, athavā pōtānā bhāṇiyā sāmē, athavā pōtānī paricita strī'ō sāmē, athavā dāsa sāmē, athavā ēvā nōkara sāmē, jēmanē strī'ō pratyē kaṁi paṇa ākarṣaṇa na hōya, athavā ēvā bāḷakōnī sāmē jē'ō strī'ōnī aṅgatanī vātōthī ajāṇa chē, anē jōra jōrathī paga pachāḍīnē na cālē, kē tēmanō chupō śaṇagāra jāhēra tha'i jāya, hē musalamānō! Tamē sau allāhanī sāmē taubā karō, jēthī tamanē chūṭakārō maḷē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek