×

અલ્લાહ નૂર છે આકાશો અને ધરતીનું, તેના નૂરનું ઉદાહરણ એક તખ્તીમાં મુકેલા 24:35 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:35) ayat 35 in Gujarati

24:35 Surah An-Nur ayat 35 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 35 - النور - Page - Juz 18

﴿۞ ٱللَّهُ نُورُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ مَثَلُ نُورِهِۦ كَمِشۡكَوٰةٖ فِيهَا مِصۡبَاحٌۖ ٱلۡمِصۡبَاحُ فِي زُجَاجَةٍۖ ٱلزُّجَاجَةُ كَأَنَّهَا كَوۡكَبٞ دُرِّيّٞ يُوقَدُ مِن شَجَرَةٖ مُّبَٰرَكَةٖ زَيۡتُونَةٖ لَّا شَرۡقِيَّةٖ وَلَا غَرۡبِيَّةٖ يَكَادُ زَيۡتُهَا يُضِيٓءُ وَلَوۡ لَمۡ تَمۡسَسۡهُ نَارٞۚ نُّورٌ عَلَىٰ نُورٖۚ يَهۡدِي ٱللَّهُ لِنُورِهِۦ مَن يَشَآءُۚ وَيَضۡرِبُ ٱللَّهُ ٱلۡأَمۡثَٰلَ لِلنَّاسِۗ وَٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ ﴾
[النور: 35]

અલ્લાહ નૂર છે આકાશો અને ધરતીનું, તેના નૂરનું ઉદાહરણ એક તખ્તીમાં મુકેલા દીવા જેવું, અને દીવો એક ફાનસમાં હોય, અને ફાનસ ચમકતા તારા જેવું હોય, તે દીવો એક બરકતવાળા ઝૈતુનના તેલથી સળગાવેલો હોય, જે વૃક્ષ ન પૂર્વ તરફ હોય અને ન તો પશ્ચિમ તરફ, તેલ પોતે જ પ્રકાશ આપવા લાગે, ભલેને તેને આંચ ન લાગે, નૂર પર નૂર છે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાના નૂર તરફ માર્ગદર્શન આપે છે. લોકોને આ ઉદાહરણો અલ્લાહ તઆલા આપી રહ્યો છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુની સ્થિતિને ખૂબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: الله نور السموات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة, باللغة الغوجاراتية

﴿الله نور السموات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة﴾ [النور: 35]

Rabila Al Omari
allaha nura che akaso ane dharatinum, tena nuranum udaharana eka takhtimam mukela diva jevum, ane divo eka phanasamam hoya, ane phanasa camakata tara jevum hoya, te divo eka barakatavala jhaitunana telathi salagavelo hoya, je vrksa na purva tarapha hoya ane na to pascima tarapha, tela pote ja prakasa apava lage, bhalene tene anca na lage, nura para nura che, allaha ta'ala jene icche potana nura tarapha margadarsana ape che. Lokone a udaharano allaha ta'ala api rahyo che ane allaha ta'ala dareka vastuni sthitine khuba sari rite jane che
Rabila Al Omari
allāha nūra chē ākāśō anē dharatīnuṁ, tēnā nūranuṁ udāharaṇa ēka takhtīmāṁ mukēlā dīvā jēvuṁ, anē dīvō ēka phānasamāṁ hōya, anē phānasa camakatā tārā jēvuṁ hōya, tē dīvō ēka barakatavāḷā jhaitunanā tēlathī saḷagāvēlō hōya, jē vr̥kṣa na pūrva tarapha hōya anē na tō paścima tarapha, tēla pōtē ja prakāśa āpavā lāgē, bhalēnē tēnē ān̄ca na lāgē, nūra para nūra chē, allāha ta'ālā jēnē icchē pōtānā nūra tarapha mārgadarśana āpē chē. Lōkōnē ā udāharaṇō allāha ta'ālā āpī rahyō chē anē allāha ta'ālā darēka vastunī sthitinē khūba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek