×

મદયનના પાણી પાસે જ્યારે પહોંચ્યા, તો જોયું કે લોકોનું એક જૂથ ત્યાં 28:23 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:23) ayat 23 in Gujarati

28:23 Surah Al-Qasas ayat 23 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 23 - القَصَص - Page - Juz 20

﴿وَلَمَّا وَرَدَ مَآءَ مَدۡيَنَ وَجَدَ عَلَيۡهِ أُمَّةٗ مِّنَ ٱلنَّاسِ يَسۡقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ ٱمۡرَأَتَيۡنِ تَذُودَانِۖ قَالَ مَا خَطۡبُكُمَاۖ قَالَتَا لَا نَسۡقِي حَتَّىٰ يُصۡدِرَ ٱلرِّعَآءُۖ وَأَبُونَا شَيۡخٞ كَبِيرٞ ﴾
[القَصَص: 23]

મદયનના પાણી પાસે જ્યારે પહોંચ્યા, તો જોયું કે લોકોનું એક જૂથ ત્યાં પાણી પીવડાવી રહ્યું છે અને બે સ્ત્રીઓ અલગ ઊભી રહી પોતાના (ઢોરોને) રોકતા દેખાઇ, પૂછ્યું કે તમને શું મુશ્કેલી છે ? તે બન્નેએ કહ્યું કે જ્યાં સુધી આ ચરાવનાર પાછા ન જાય ત્યાં સુધી અમે પાણી નહીં પીવડાવીએ અને અમારા પિતા ઘણા વૃદ્વ છે

❮ Previous Next ❯

ترجمة: ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من, باللغة الغوجاراتية

﴿ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من﴾ [القَصَص: 23]

Rabila Al Omari
madayanana pani pase jyare pahoncya, to joyum ke lokonum eka jutha tyam pani pivadavi rahyum che ane be stri'o alaga ubhi rahi potana (dhorone) rokata dekha'i, puchyum ke tamane sum muskeli che? Te banne'e kahyum ke jyam sudhi a caravanara pacha na jaya tyam sudhi ame pani nahim pivadavi'e ane amara pita ghana vrdva che
Rabila Al Omari
madayananā pāṇī pāsē jyārē pahōn̄cyā, tō jōyuṁ kē lōkōnuṁ ēka jūtha tyāṁ pāṇī pīvaḍāvī rahyuṁ chē anē bē strī'ō alaga ūbhī rahī pōtānā (ḍhōrōnē) rōkatā dēkhā'i, pūchyuṁ kē tamanē śuṁ muśkēlī chē? Tē bannē'ē kahyuṁ kē jyāṁ sudhī ā carāvanāra pāchā na jāya tyāṁ sudhī amē pāṇī nahīṁ pīvaḍāvī'ē anē amārā pitā ghaṇā vr̥dva chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek