×

અને કિતાબવાળાઓ સાથે તકરાર ન કરો, પરંતુ ઉત્તમ રીતે, તે લોકો માંથી 29:46 Gujarati translation

Quran infoGujaratiSurah Al-‘Ankabut ⮕ (29:46) ayat 46 in Gujarati

29:46 Surah Al-‘Ankabut ayat 46 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-‘Ankabut ayat 46 - العَنكبُوت - Page - Juz 21

﴿۞ وَلَا تُجَٰدِلُوٓاْ أَهۡلَ ٱلۡكِتَٰبِ إِلَّا بِٱلَّتِي هِيَ أَحۡسَنُ إِلَّا ٱلَّذِينَ ظَلَمُواْ مِنۡهُمۡۖ وَقُولُوٓاْ ءَامَنَّا بِٱلَّذِيٓ أُنزِلَ إِلَيۡنَا وَأُنزِلَ إِلَيۡكُمۡ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمۡ وَٰحِدٞ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ ﴾
[العَنكبُوت: 46]

અને કિતાબવાળાઓ સાથે તકરાર ન કરો, પરંતુ ઉત્તમ રીતે, તે લોકો માંથી જેઓ અત્યાચારી છે (તેમની સાથે તકરાર કરો). અને સ્પષ્ટ રીતે કહી દો કે અમે તે કિતાબ ઉપર પણ ઈમાન ધરાવીએ છીએ જે અમારા માટે અવતરિત કરવામાં આવી છે અને તે કિતાબ ઉપર પણ જે તમારા માટે અવતરિત કરવામાં આવી છે. અમારો અને તમારો પૂજ્ય એક જ છે, અમે સૌ તેની જ આજ્ઞાનું પાલન કરીએ છીએ

❮ Previous Next ❯

ترجمة: ولا تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم, باللغة الغوجاراتية

﴿ولا تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم﴾ [العَنكبُوت: 46]

Rabila Al Omari
Ane kitabavala'o sathe takarara na karo, parantu uttama rite, te loko manthi je'o atyacari che (temani sathe takarara karo). Ane spasta rite kahi do ke ame te kitaba upara pana imana dharavi'e chi'e je amara mate avatarita karavamam avi che ane te kitaba upara pana je tamara mate avatarita karavamam avi che. Amaro ane tamaro pujya eka ja che, ame sau teni ja ajnanum palana kari'e chi'e
Rabila Al Omari
Anē kitābavāḷā'ō sāthē takarāra na karō, parantu uttama rītē, tē lōkō mānthī jē'ō atyācārī chē (tēmanī sāthē takarāra karō). Anē spaṣṭa rītē kahī dō kē amē tē kitāba upara paṇa īmāna dharāvī'ē chī'ē jē amārā māṭē avatarita karavāmāṁ āvī chē anē tē kitāba upara paṇa jē tamārā māṭē avatarita karavāmāṁ āvī chē. Amārō anē tamārō pūjya ēka ja chē, amē sau tēnī ja ājñānuṁ pālana karī'ē chī'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek