×

હે ઇમાનવાળાઓ ! તમે તે લોકો જેવા ન થઇ જશો જેમણે ઇન્કાર 3:156 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:156) ayat 156 in Gujarati

3:156 Surah al-‘Imran ayat 156 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 156 - آل عِمران - Page - Juz 4

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَكُونُواْ كَٱلَّذِينَ كَفَرُواْ وَقَالُواْ لِإِخۡوَٰنِهِمۡ إِذَا ضَرَبُواْ فِي ٱلۡأَرۡضِ أَوۡ كَانُواْ غُزّٗى لَّوۡ كَانُواْ عِندَنَا مَا مَاتُواْ وَمَا قُتِلُواْ لِيَجۡعَلَ ٱللَّهُ ذَٰلِكَ حَسۡرَةٗ فِي قُلُوبِهِمۡۗ وَٱللَّهُ يُحۡيِۦ وَيُمِيتُۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[آل عِمران: 156]

હે ઇમાનવાળાઓ ! તમે તે લોકો જેવા ન થઇ જશો જેમણે ઇન્કાર કર્યો, અને પોતાના ભાઇઓના વિશે જ્યારે કે તે સફરમાં હોય અથવા જેહાદમાં હોય કહ્યું કે જો આ અમારી પાસે હોત તો ન મૃત્યુ પામતા અને ન તો તેઓને મારવામાં આવતા, તેનું કારણ એ હતું કે આ વિચારને અલ્લાહ તઆલા તેઓની દીલી તમન્ના બનાવી દેં, અલ્લાહ તઆલા જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને અલ્લાહ તઆલા તમારા કાર્યોને જોઇ રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تكونوا كالذين كفروا وقالوا لإخوانهم إذا ضربوا في, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا لا تكونوا كالذين كفروا وقالوا لإخوانهم إذا ضربوا في﴾ [آل عِمران: 156]

Rabila Al Omari
he imanavala'o! Tame te loko jeva na tha'i jaso jemane inkara karyo, ane potana bha'i'ona vise jyare ke te sapharamam hoya athava jehadamam hoya kahyum ke jo a amari pase hota to na mrtyu pamata ane na to te'one maravamam avata, tenum karana e hatum ke a vicarane allaha ta'ala te'oni dili tamanna banavi dem, allaha ta'ala jivita kare che ane mrtyu ape che. Ane allaha ta'ala tamara karyone jo'i rahyo che
Rabila Al Omari
hē imānavāḷā'ō! Tamē tē lōkō jēvā na tha'i jaśō jēmaṇē inkāra karyō, anē pōtānā bhā'i'ōnā viśē jyārē kē tē sapharamāṁ hōya athavā jēhādamāṁ hōya kahyuṁ kē jō ā amārī pāsē hōta tō na mr̥tyu pāmatā anē na tō tē'ōnē māravāmāṁ āvatā, tēnuṁ kāraṇa ē hatuṁ kē ā vicāranē allāha ta'ālā tē'ōnī dīlī tamannā banāvī dēṁ, allāha ta'ālā jīvita karē chē anē mr̥tyu āpē chē. Anē allāha ta'ālā tamārā kāryōnē jō'i rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek