×

આ તે લોકો છે જેમણે કહ્યું કે અલ્લાહ તઆલાએ અમને આદેશ આપ્યો 3:183 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:183) ayat 183 in Gujarati

3:183 Surah al-‘Imran ayat 183 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 183 - آل عِمران - Page - Juz 4

﴿ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ عَهِدَ إِلَيۡنَآ أَلَّا نُؤۡمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأۡتِيَنَا بِقُرۡبَانٖ تَأۡكُلُهُ ٱلنَّارُۗ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٞ مِّن قَبۡلِي بِٱلۡبَيِّنَٰتِ وَبِٱلَّذِي قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوهُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[آل عِمران: 183]

આ તે લોકો છે જેમણે કહ્યું કે અલ્લાહ તઆલાએ અમને આદેશ આપ્યો છે કે કોઇ પયગંબરનું અનુસરણ ત્યાં સુધી નહી કરીએ જ્યાં સુધી તે અમારી પાસે એવી કુરબાની ન લાવી દે જેને આગ ખાઇ જાય, તમે કહી દો કે જો તમે સાચા છો તો મારા કરતા પહેલા તમારી પાસે જે પયગંબર બીજા ચમત્કારો સાથે આવી વસ્તુ પણ લાવ્યા જે તમે કહી રહ્યા છો, તો પછી તમે તેઓને કેમ કત્લ કરી નાખ્યા

❮ Previous Next ❯

ترجمة: الذين قالوا إن الله عهد إلينا ألا نؤمن لرسول حتى يأتينا بقربان, باللغة الغوجاراتية

﴿الذين قالوا إن الله عهد إلينا ألا نؤمن لرسول حتى يأتينا بقربان﴾ [آل عِمران: 183]

Rabila Al Omari
a te loko che jemane kahyum ke allaha ta'ala'e amane adesa apyo che ke ko'i payagambaranum anusarana tyam sudhi nahi kari'e jyam sudhi te amari pase evi kurabani na lavi de jene aga kha'i jaya, tame kahi do ke jo tame saca cho to mara karata pahela tamari pase je payagambara bija camatkaro sathe avi vastu pana lavya je tame kahi rahya cho, to pachi tame te'one kema katla kari nakhya
Rabila Al Omari
ā tē lōkō chē jēmaṇē kahyuṁ kē allāha ta'ālā'ē amanē ādēśa āpyō chē kē kō'i payagambaranuṁ anusaraṇa tyāṁ sudhī nahī karī'ē jyāṁ sudhī tē amārī pāsē ēvī kurabānī na lāvī dē jēnē āga khā'i jāya, tamē kahī dō kē jō tamē sācā chō tō mārā karatā pahēlā tamārī pāsē jē payagambara bījā camatkārō sāthē āvī vastu paṇa lāvyā jē tamē kahī rahyā chō, tō pachī tamē tē'ōnē kēma katla karī nākhyā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek