×

જે દિવસે દરેક જીવ (વ્યક્તિ) પોતાના કરેલા સદકાર્યોને અને પોતાના દુષ્કર્મોને પામી 3:30 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:30) ayat 30 in Gujarati

3:30 Surah al-‘Imran ayat 30 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 30 - آل عِمران - Page - Juz 3

﴿يَوۡمَ تَجِدُ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ مِنۡ خَيۡرٖ مُّحۡضَرٗا وَمَا عَمِلَتۡ مِن سُوٓءٖ تَوَدُّ لَوۡ أَنَّ بَيۡنَهَا وَبَيۡنَهُۥٓ أَمَدَۢا بَعِيدٗاۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفۡسَهُۥۗ وَٱللَّهُ رَءُوفُۢ بِٱلۡعِبَادِ ﴾
[آل عِمران: 30]

જે દિવસે દરેક જીવ (વ્યક્તિ) પોતાના કરેલા સદકાર્યોને અને પોતાના દુષ્કર્મોને પામી લેશે, ઇચ્છા કરશે કે કદાચ ! તેના અને દુષ્કર્મોના વચ્ચે ઘણું જ અંતર હોત, અલ્લાહ તઆલા તમને પોતાની હસ્તી થી ડરાવી રહ્યો છે અને અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર ઘણો જ કૃપાળુ છે

❮ Previous Next ❯

ترجمة: يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من, باللغة الغوجاراتية

﴿يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من﴾ [آل عِمران: 30]

Rabila Al Omari
je divase dareka jiva (vyakti) potana karela sadakaryone ane potana duskarmone pami lese, iccha karase ke kadaca! Tena ane duskarmona vacce ghanum ja antara hota, allaha ta'ala tamane potani hasti thi daravi rahyo che ane allaha ta'ala potana banda'o para ghano ja krpalu che
Rabila Al Omari
jē divasē darēka jīva (vyakti) pōtānā karēlā sadakāryōnē anē pōtānā duṣkarmōnē pāmī lēśē, icchā karaśē kē kadāca! Tēnā anē duṣkarmōnā vaccē ghaṇuṁ ja antara hōta, allāha ta'ālā tamanē pōtānī hastī thī ḍarāvī rahyō chē anē allāha ta'ālā pōtānā bandā'ō para ghaṇō ja kr̥pāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek