×

તે જ અલ્લાહ તઆલા છે જેણે તમારા પર કિતાબ અવતરિત કરી જેમાં 3:7 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:7) ayat 7 in Gujarati

3:7 Surah al-‘Imran ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 7 - آل عِمران - Page - Juz 3

﴿هُوَ ٱلَّذِيٓ أَنزَلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ مِنۡهُ ءَايَٰتٞ مُّحۡكَمَٰتٌ هُنَّ أُمُّ ٱلۡكِتَٰبِ وَأُخَرُ مُتَشَٰبِهَٰتٞۖ فَأَمَّا ٱلَّذِينَ فِي قُلُوبِهِمۡ زَيۡغٞ فَيَتَّبِعُونَ مَا تَشَٰبَهَ مِنۡهُ ٱبۡتِغَآءَ ٱلۡفِتۡنَةِ وَٱبۡتِغَآءَ تَأۡوِيلِهِۦۖ وَمَا يَعۡلَمُ تَأۡوِيلَهُۥٓ إِلَّا ٱللَّهُۗ وَٱلرَّٰسِخُونَ فِي ٱلۡعِلۡمِ يَقُولُونَ ءَامَنَّا بِهِۦ كُلّٞ مِّنۡ عِندِ رَبِّنَاۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[آل عِمران: 7]

તે જ અલ્લાહ તઆલા છે જેણે તમારા પર કિતાબ અવતરિત કરી જેમાં ખુલ્લી,પ્રબળ આયતો છે, જે કિતાબનો સરળ ભાગ છે અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, વિદ્રોહની ઇચ્છા અને તેમની મનેચ્છાઓની શોધ માટે, પરંતુ તેઓની સાચી ઇચ્છાને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર ઇમાન લાવી ચુકયા, આ અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે

❮ Previous Next ❯

ترجمة: هو الذي أنـزل عليك الكتاب منه آيات محكمات هن أم الكتاب وأخر, باللغة الغوجاراتية

﴿هو الذي أنـزل عليك الكتاب منه آيات محكمات هن أم الكتاب وأخر﴾ [آل عِمران: 7]

Rabila Al Omari
te ja allaha ta'ala che jene tamara para kitaba avatarita kari jemam khulli,prabala ayato che, je kitabano sarala bhaga che ane ketalika sandigdha ayato che, basa! Je lokona hrdayomam ada'i che te to a (kitaba) ni sandigdha ayatoni pachala lagi jaya che, vidrohani iccha ane temani maneccha'oni sodha mate, parantu te'oni saci icchane allaha sivaya ko'i janatum nathi, ane sacota jnani evum ja kahe che ke ame to ana para imana lavi cukaya, a amara palanahara taraphathi che ane sikhamana to phakata budhdhisali loko ja prapta kare che
Rabila Al Omari
tē ja allāha ta'ālā chē jēṇē tamārā para kitāba avatarita karī jēmāṁ khullī,prabaḷa āyatō chē, jē kitābanō saraḷa bhāga chē anē kēṭalīka sandigdha āyatō chē, basa! Jē lōkōnā hr̥dayōmāṁ āḍā'i chē tē tō ā (kitāba) nī sandigdha āyatōnī pāchaḷa lāgī jāya chē, vidrōhanī icchā anē tēmanī manēcchā'ōnī śōdha māṭē, parantu tē'ōnī sācī icchānē allāha sivāya kō'i jāṇatuṁ nathī, anē sacōṭa jñānī ēvuṁ ja kahē chē kē amē tō ānā para imāna lāvī cukayā, ā amārā pālanahāra taraphathī chē anē śikhāmaṇa tō phakata budhdhīśāḷī lōkō ja prāpta karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek