×

કેટલાક કિતાબવાળા તો એવા છે જો તેઓને ખજાનાના જવાબદાર બનાવી દેં તો 3:75 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:75) ayat 75 in Gujarati

3:75 Surah al-‘Imran ayat 75 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 75 - آل عِمران - Page - Juz 3

﴿۞ وَمِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مَنۡ إِن تَأۡمَنۡهُ بِقِنطَارٖ يُؤَدِّهِۦٓ إِلَيۡكَ وَمِنۡهُم مَّنۡ إِن تَأۡمَنۡهُ بِدِينَارٖ لَّا يُؤَدِّهِۦٓ إِلَيۡكَ إِلَّا مَا دُمۡتَ عَلَيۡهِ قَآئِمٗاۗ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَالُواْ لَيۡسَ عَلَيۡنَا فِي ٱلۡأُمِّيِّـۧنَ سَبِيلٞ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[آل عِمران: 75]

કેટલાક કિતાબવાળા તો એવા છે જો તેઓને ખજાનાના જવાબદાર બનાવી દેં તો પણ તેઓ તમને પરત કરી દેશે અને તેઓ માંથી કેટલાક એવા પણ છે જો તમે તેઓને એક દિનાર પણ આપો-અમાનત રૂપે, તો તમને પરત ન કરે. હાઁ આ અલગ વાત છે કે તમે તેઓના માથા પર જ ઉભા રહો અથવા તો એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા પર તે અભણોના અધિકારનો કોઇ ગુનો નથી, આ લોકો જાણવા છતાં અલ્લાહ પર જુઠાણું બાંધે છે

❮ Previous Next ❯

ترجمة: ومن أهل الكتاب من إن تأمنه بقنطار يؤده إليك ومنهم من إن, باللغة الغوجاراتية

﴿ومن أهل الكتاب من إن تأمنه بقنطار يؤده إليك ومنهم من إن﴾ [آل عِمران: 75]

Rabila Al Omari
ketalaka kitabavala to eva che jo te'one khajanana javabadara banavi dem to pana te'o tamane parata kari dese ane te'o manthi ketalaka eva pana che jo tame te'one eka dinara pana apo-amanata rupe, to tamane parata na kare. Ham a alaga vata che ke tame te'ona matha para ja ubha raho athava to etala mate ke te'o'e kahi rakhyum che ke amara para te abhanona adhikarano ko'i guno nathi, a loko janava chatam allaha para juthanum bandhe che
Rabila Al Omari
kēṭalāka kitābavāḷā tō ēvā chē jō tē'ōnē khajānānā javābadāra banāvī dēṁ tō paṇa tē'ō tamanē parata karī dēśē anē tē'ō mānthī kēṭalāka ēvā paṇa chē jō tamē tē'ōnē ēka dināra paṇa āpō-amānata rūpē, tō tamanē parata na karē. Hām̐ ā alaga vāta chē kē tamē tē'ōnā māthā para ja ubhā rahō athavā tō ēṭalā māṭē kē tē'ō'ē kahī rākhyuṁ chē kē amārā para tē abhaṇōnā adhikāranō kō'i gunō nathī, ā lōkō jāṇavā chatāṁ allāha para juṭhāṇuṁ bāndhē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek