×

તમે કહી દો કે અમે અલ્લાહ તઆલા અને જે કંઇ અમારા પર 3:84 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:84) ayat 84 in Gujarati

3:84 Surah al-‘Imran ayat 84 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 84 - آل عِمران - Page - Juz 3

﴿قُلۡ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ عَلَيۡنَا وَمَآ أُنزِلَ عَلَىٰٓ إِبۡرَٰهِيمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ ﴾
[آل عِمران: 84]

તમે કહી દો કે અમે અલ્લાહ તઆલા અને જે કંઇ અમારા પર અવતરિત કરવામાં આવ્યું છે અને જે કંઇ ઇબ્રાહીમ (અ.સ.), ઇસ્માઇલ (અ.સ.), યાકૂબ (અ.સ.) અને તેઓના સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું અને જે કંઇ મૂસા (અ.સ.), ઇસા (અ.સ.), અને બીજા પયગંબરોને અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યું. તે સૌ પર ઇમાન લાવ્યા. અમે તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા અને અમે અલ્લાહ તઆલાના આજ્ઞાકારી છે

❮ Previous Next ❯

ترجمة: قل آمنا بالله وما أنـزل علينا وما أنـزل على إبراهيم وإسماعيل وإسحاق, باللغة الغوجاراتية

﴿قل آمنا بالله وما أنـزل علينا وما أنـزل على إبراهيم وإسماعيل وإسحاق﴾ [آل عِمران: 84]

Rabila Al Omari
tame kahi do ke ame allaha ta'ala ane je kami amara para avatarita karavamam avyum che ane je kami ibrahima (a.Sa.), Isma'ila (a.Sa.), Yakuba (a.Sa.) Ane te'ona santano para avatarita karavamam avyum ane je kami musa (a.Sa.), Isa (a.Sa.), Ane bija payagambarone allaha ta'ala taraphathi apavamam avyum. Te sau para imana lavya. Ame te'o manthi ko'ini vacce bhedabhava nathi karata ane ame allaha ta'alana ajnakari che
Rabila Al Omari
tamē kahī dō kē amē allāha ta'ālā anē jē kaṁi amārā para avatarita karavāmāṁ āvyuṁ chē anē jē kaṁi ibrāhīma (a.Sa.), Ismā'ila (a.Sa.), Yākūba (a.Sa.) Anē tē'ōnā santānō para avatarita karavāmāṁ āvyuṁ anē jē kaṁi mūsā (a.Sa.), Isā (a.Sa.), Anē bījā payagambarōnē allāha ta'ālā taraphathī āpavāmāṁ āvyuṁ. Tē sau para imāna lāvyā. Amē tē'ō mānthī kō'inī vaccē bhēdabhāva nathī karatā anē amē allāha ta'ālānā ājñākārī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek