×

શું તેઓએ ધરતી પર હરીફરીને ન જોયું કે તેમનાથી પહેલાના લોકોની દશા 30:9 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Rum ⮕ (30:9) ayat 9 in Gujarati

30:9 Surah Ar-Rum ayat 9 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Rum ayat 9 - الرُّوم - Page - Juz 21

﴿أَوَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَانُوٓاْ أَشَدَّ مِنۡهُمۡ قُوَّةٗ وَأَثَارُواْ ٱلۡأَرۡضَ وَعَمَرُوهَآ أَكۡثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظۡلِمَهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[الرُّوم: 9]

શું તેઓએ ધરતી પર હરીફરીને ન જોયું કે તેમનાથી પહેલાના લોકોની દશા કેવી થઇ ? તેઓ તેમના કરતા વધારે બળવાન હતા અને તે લોકો ધરતી (પણ) ખેડતા હતા, તેમના કરતા વધારે વસાવી હતી અને તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા હતાં, આ શક્ય જ નથી કે અલ્લાહ તઆલા તેમના પર અત્યાચાર કરતો, પરંતુ તેઓ પોતે પોતાના પર અત્યાચાર કરતા હતા

❮ Previous Next ❯

ترجمة: أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم, باللغة الغوجاراتية

﴿أو لم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم﴾ [الرُّوم: 9]

Rabila Al Omari
sum te'o'e dharati para haripharine na joyum ke temanathi pahelana lokoni dasa kevi tha'i? Te'o temana karata vadhare balavana hata ane te loko dharati (pana) khedata hata, temana karata vadhare vasavi hati ane temani pase temana payagambara spasta purava la'ine avya hatam, a sakya ja nathi ke allaha ta'ala temana para atyacara karato, parantu te'o pote potana para atyacara karata hata
Rabila Al Omari
śuṁ tē'ō'ē dharatī para harīpharīnē na jōyuṁ kē tēmanāthī pahēlānā lōkōnī daśā kēvī tha'i? Tē'ō tēmanā karatā vadhārē baḷavāna hatā anē tē lōkō dharatī (paṇa) khēḍatā hatā, tēmanā karatā vadhārē vasāvī hatī anē tēmanī pāsē tēmanā payagambara spaṣṭa purāvā la'inē āvyā hatāṁ, ā śakya ja nathī kē allāha ta'ālā tēmanā para atyācāra karatō, parantu tē'ō pōtē pōtānā para atyācāra karatā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek