×

અને અમે ખરેખર લૂકમાનને હિકમત આપી હતી, કે તું અલ્લાહ તઆલાનો આભાર 31:12 Gujarati translation

Quran infoGujaratiSurah Luqman ⮕ (31:12) ayat 12 in Gujarati

31:12 Surah Luqman ayat 12 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Luqman ayat 12 - لُقمَان - Page - Juz 21

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا لُقۡمَٰنَ ٱلۡحِكۡمَةَ أَنِ ٱشۡكُرۡ لِلَّهِۚ وَمَن يَشۡكُرۡ فَإِنَّمَا يَشۡكُرُ لِنَفۡسِهِۦۖ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ حَمِيدٞ ﴾
[لُقمَان: 12]

અને અમે ખરેખર લૂકમાનને હિકમત આપી હતી, કે તું અલ્લાહ તઆલાનો આભાર વ્યક્ત કર, દરેક આભાર વ્યકત કરનાર પોતાના માટે જ આભાર વ્યક્ત કરે છે, જે પણ કૃતઘ્નતા કરે, તે જાણી લે કે અલ્લાહ તઆલા બેનિયાઝ અને પ્રશંસાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا لقمان الحكمة أن اشكر لله ومن يشكر فإنما يشكر لنفسه, باللغة الغوجاراتية

﴿ولقد آتينا لقمان الحكمة أن اشكر لله ومن يشكر فإنما يشكر لنفسه﴾ [لُقمَان: 12]

Rabila Al Omari
ane ame kharekhara lukamanane hikamata api hati, ke tum allaha ta'alano abhara vyakta kara, dareka abhara vyakata karanara potana mate ja abhara vyakta kare che, je pana krtaghnata kare, te jani le ke allaha ta'ala beniyajha ane prasansavalo che
Rabila Al Omari
anē amē kharēkhara lūkamānanē hikamata āpī hatī, kē tuṁ allāha ta'ālānō ābhāra vyakta kara, darēka ābhāra vyakata karanāra pōtānā māṭē ja ābhāra vyakta karē chē, jē paṇa kr̥taghnatā karē, tē jāṇī lē kē allāha ta'ālā bēniyājha anē praśansāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek