×

તે લોકોનો પીછો કરવામાં નબળા ન પડો, જો તમને તકલીફ પહોંચતી હોય 4:104 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:104) ayat 104 in Gujarati

4:104 Surah An-Nisa’ ayat 104 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 104 - النِّسَاء - Page - Juz 5

﴿وَلَا تَهِنُواْ فِي ٱبۡتِغَآءِ ٱلۡقَوۡمِۖ إِن تَكُونُواْ تَأۡلَمُونَ فَإِنَّهُمۡ يَأۡلَمُونَ كَمَا تَأۡلَمُونَۖ وَتَرۡجُونَ مِنَ ٱللَّهِ مَا لَا يَرۡجُونَۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا ﴾
[النِّسَاء: 104]

તે લોકોનો પીછો કરવામાં નબળા ન પડો, જો તમને તકલીફ પહોંચતી હોય તો તેઓને પણ તમારી જેમ જ તકલીફ પહોંચે છે અને તમે અલ્લાહ તઆલાથી તે અપેક્ષા રાખો છો જે અપેક્ષાઓ તેઓને નથી અને અલ્લાહ તઆલા જાણનાર, હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ولا تهنوا في ابتغاء القوم إن تكونوا تألمون فإنهم يألمون كما تألمون, باللغة الغوجاراتية

﴿ولا تهنوا في ابتغاء القوم إن تكونوا تألمون فإنهم يألمون كما تألمون﴾ [النِّسَاء: 104]

Rabila Al Omari
te lokono picho karavamam nabala na pado, jo tamane takalipha pahoncati hoya to te'one pana tamari jema ja takalipha pahonce che ane tame allaha ta'alathi te apeksa rakho cho je apeksa'o te'one nathi ane allaha ta'ala jananara, hikamatavalo che
Rabila Al Omari
tē lōkōnō pīchō karavāmāṁ nabaḷā na paḍō, jō tamanē takalīpha pahōn̄catī hōya tō tē'ōnē paṇa tamārī jēma ja takalīpha pahōn̄cē chē anē tamē allāha ta'ālāthī tē apēkṣā rākhō chō jē apēkṣā'ō tē'ōnē nathī anē allāha ta'ālā jāṇanāra, hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek