×

આ સિમાઓ અલ્લાહ તઆલાની નક્કી કરેલ છે અને જે અલ્લાહ તઆલા અને 4:13 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:13) ayat 13 in Gujarati

4:13 Surah An-Nisa’ ayat 13 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 13 - النِّسَاء - Page - Juz 4

﴿تِلۡكَ حُدُودُ ٱللَّهِۚ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ يُدۡخِلۡهُ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[النِّسَاء: 13]

આ સિમાઓ અલ્લાહ તઆલાની નક્કી કરેલ છે અને જે અલ્લાહ તઆલા અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે તેને અલ્લાહ તઆલા જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી છે જેમાં તેઓ હંમેશા રહેશે અને આ મોટી સફળતા છે

❮ Previous Next ❯

ترجمة: تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها, باللغة الغوجاراتية

﴿تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها﴾ [النِّسَاء: 13]

Rabila Al Omari
a sima'o allaha ta'alani nakki karela che ane je allaha ta'ala ane tena payagambarani ajnanum palana karase tene allaha ta'ala jannatomam dakhala karase jeni nice nahero vahi rahi che jemam te'o hammesa rahese ane a moti saphalata che
Rabila Al Omari
ā simā'ō allāha ta'ālānī nakkī karēla chē anē jē allāha ta'ālā anē tēnā payagambaranī ājñānuṁ pālana karaśē tēnē allāha ta'ālā jannatōmāṁ dākhala karaśē jēnī nīcē nahērō vahī rahī chē jēmāṁ tē'ō hammēśā rahēśē anē ā mōṭī saphaḷatā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek