×

અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન ન કરે 4:14 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:14) ayat 14 in Gujarati

4:14 Surah An-Nisa’ ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 14 - النِّسَاء - Page - Juz 4

﴿وَمَن يَعۡصِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَتَعَدَّ حُدُودَهُۥ يُدۡخِلۡهُ نَارًا خَٰلِدٗا فِيهَا وَلَهُۥ عَذَابٞ مُّهِينٞ ﴾
[النِّسَاء: 14]

અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન ન કરે અને તેણે નક્કી કરેલ સિમાઓથી આગળ વધી જાય તેને તે જહન્નમમાં નાખી દેશે, જેમાં તે હંમેશા રહેશે, આવા જ લોકો માટે અપમાનિત કરી દેનાર યાતના છે

❮ Previous Next ❯

ترجمة: ومن يعص الله ورسوله ويتعد حدوده يدخله نارا خالدا فيها وله عذاب, باللغة الغوجاراتية

﴿ومن يعص الله ورسوله ويتعد حدوده يدخله نارا خالدا فيها وله عذاب﴾ [النِّسَاء: 14]

Rabila Al Omari
ane je vyakti allaha ta'alani ane tena payagambarani ajnanum palana na kare ane tene nakki karela sima'othi agala vadhi jaya tene te jahannamamam nakhi dese, jemam te hammesa rahese, ava ja loko mate apamanita kari denara yatana che
Rabila Al Omari
anē jē vyakti allāha ta'ālānī anē tēnā payagambaranī ājñānuṁ pālana na karē anē tēṇē nakkī karēla simā'ōthī āgaḷa vadhī jāya tēnē tē jahannamamāṁ nākhī dēśē, jēmāṁ tē hammēśā rahēśē, āvā ja lōkō māṭē apamānita karī dēnāra yātanā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek