×

ધરતી અને આકાશની દરેકે દરેક વસ્તુ અલ્લાહ તઆલાની જ માલિકી હેઠળ છે 4:131 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:131) ayat 131 in Gujarati

4:131 Surah An-Nisa’ ayat 131 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 131 - النِّسَاء - Page - Juz 5

﴿وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ وَإِن تَكۡفُرُواْ فَإِنَّ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ وَكَانَ ٱللَّهُ غَنِيًّا حَمِيدٗا ﴾
[النِّسَاء: 131]

ધરતી અને આકાશની દરેકે દરેક વસ્તુ અલ્લાહ તઆલાની જ માલિકી હેઠળ છે અને ખરેખર અમે તે લોકોને, જેમને તમારાથી પહેલાં કિતાબ આપવામાં આવી હતી અને તમને પણ, એજ આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહથી ડરતા રહો અને જો તમે ઇન્કાર કરશો તો યાદ રાખો કે અલ્લાહ માટે જ છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે અને અલ્લાહ ઘણો જ બેનિયાઝ અને પ્રશંસાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ولله ما في السموات وما في الأرض ولقد وصينا الذين أوتوا الكتاب, باللغة الغوجاراتية

﴿ولله ما في السموات وما في الأرض ولقد وصينا الذين أوتوا الكتاب﴾ [النِّسَاء: 131]

Rabila Al Omari
dharati ane akasani dareke dareka vastu allaha ta'alani ja maliki hethala che ane kharekhara ame te lokone, jemane tamarathi pahelam kitaba apavamam avi hati ane tamane pana, eja adesa apavamam avyo che ke allahathi darata raho ane jo tame inkara karaso to yada rakho ke allaha mate ja che je kami akasomam che ane je kami dharatimam che ane allaha ghano ja beniyajha ane prasansavalo che
Rabila Al Omari
dharatī anē ākāśanī darēkē darēka vastu allāha ta'ālānī ja mālikī hēṭhaḷa chē anē kharēkhara amē tē lōkōnē, jēmanē tamārāthī pahēlāṁ kitāba āpavāmāṁ āvī hatī anē tamanē paṇa, ēja ādēśa āpavāmāṁ āvyō chē kē allāhathī ḍaratā rahō anē jō tamē inkāra karaśō tō yāda rākhō kē allāha māṭē ja chē jē kaṁī ākāśōmāṁ chē anē jē kaṁī dharatīmāṁ chē anē allāha ghaṇō ja bēniyājha anē praśansāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek