×

હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા પર, તેના પયગંબર પર અને તે કિતાબ 4:136 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:136) ayat 136 in Gujarati

4:136 Surah An-Nisa’ ayat 136 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 136 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ ءَامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِيٓ أَنزَلَ مِن قَبۡلُۚ وَمَن يَكۡفُرۡ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ فَقَدۡ ضَلَّ ضَلَٰلَۢا بَعِيدًا ﴾
[النِّسَاء: 136]

હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા પર, તેના પયગંબર પર અને તે કિતાબ પર જે તેણે પોતાના પયગંબર પર અવતરિત કરી છે અને તે કિતાબો પર જે આ પહેલા તેણે અવતરિત કરી છે, ઈમાન લાવો. જે વ્યક્તિ અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, તેની કિતાબો, તેના પયગંબરો, અને કયામતના દિવસનો ઇન્કાર કરે તે તો ઘણી જ દૂરની પથભ્રષ્ટતામાં પડી ગયો

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا آمنوا بالله ورسوله والكتاب الذي نـزل على رسوله والكتاب, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا آمنوا بالله ورسوله والكتاب الذي نـزل على رسوله والكتاب﴾ [النِّسَاء: 136]

Rabila Al Omari
he imanavala'o! Allaha ta'ala para, tena payagambara para ane te kitaba para je tene potana payagambara para avatarita kari che ane te kitabo para je a pahela tene avatarita kari che, imana lavo. Je vyakti allaha ta'ala, tena pharista'o, teni kitabo, tena payagambaro, ane kayamatana divasano inkara kare te to ghani ja durani pathabhrastatamam padi gayo
Rabila Al Omari
hē īmānavāḷā'ō! Allāha ta'ālā para, tēnā payagambara para anē tē kitāba para jē tēṇē pōtānā payagambara para avatarita karī chē anē tē kitābō para jē ā pahēlā tēṇē avatarita karī chē, īmāna lāvō. Jē vyakti allāha ta'ālā, tēnā phariśtā'ō, tēnī kitābō, tēnā payagambarō, anē kayāmatanā divasanō inkāra karē tē tō ghaṇī ja dūranī pathabhraṣṭatāmāṁ paḍī gayō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek