×

હે ઈમાનવાળાઓ ! ન્યાય કરવામાં મજબૂતાઈ સાથે અડગ રહેનાર અને અલ્લાહની પ્રસન્નતા 4:135 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:135) ayat 135 in Gujarati

4:135 Surah An-Nisa’ ayat 135 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 135 - النِّسَاء - Page - Juz 5

﴿۞ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُونُواْ قَوَّٰمِينَ بِٱلۡقِسۡطِ شُهَدَآءَ لِلَّهِ وَلَوۡ عَلَىٰٓ أَنفُسِكُمۡ أَوِ ٱلۡوَٰلِدَيۡنِ وَٱلۡأَقۡرَبِينَۚ إِن يَكُنۡ غَنِيًّا أَوۡ فَقِيرٗا فَٱللَّهُ أَوۡلَىٰ بِهِمَاۖ فَلَا تَتَّبِعُواْ ٱلۡهَوَىٰٓ أَن تَعۡدِلُواْۚ وَإِن تَلۡوُۥٓاْ أَوۡ تُعۡرِضُواْ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا ﴾
[النِّسَاء: 135]

હે ઈમાનવાળાઓ ! ન્યાય કરવામાં મજબૂતાઈ સાથે અડગ રહેનાર અને અલ્લાહની પ્રસન્નતા માટે સાચી સાક્ષી આપનારા બની જાઓ, ભલેને તે તમારા પોતાની વિરૂદ્ધ હોય અથવા પોતાના માતા-પિતા અથવા સગાંસંબંધીઓના વિરૂદ્ધ હોય, તે વ્યક્તિ જો ધનવાન હોય તો અને ગરીબ હોય તો બન્નેની સાથે અલ્લાહને વધારે સંબંધ છે, એટલા માટે તમે મનેચ્છાઓની પાછળ પડી ન્યાય કરવાનું ન છોડી દો અને જો તમે ખોટી સાક્ષી આપો અને અળગા રહ્યા તો જાણી લો કે જે કંઈ પણ તમે કરશો અલ્લાહ તઆલા તે વિશે પૂરી રીતે જાણનાર છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا كونوا قوامين بالقسط شهداء لله ولو على أنفسكم أو, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا كونوا قوامين بالقسط شهداء لله ولو على أنفسكم أو﴾ [النِّسَاء: 135]

Rabila Al Omari
He imanavala'o! N'yaya karavamam majabuta'i sathe adaga rahenara ane allahani prasannata mate saci saksi apanara bani ja'o, bhalene te tamara potani virud'dha hoya athava potana mata-pita athava sagansambandhi'ona virud'dha hoya, te vyakti jo dhanavana hoya to ane gariba hoya to banneni sathe allahane vadhare sambandha che, etala mate tame maneccha'oni pachala padi n'yaya karavanum na chodi do ane jo tame khoti saksi apo ane alaga rahya to jani lo ke je kami pana tame karaso allaha ta'ala te vise puri rite jananara che
Rabila Al Omari
Hē īmānavāḷā'ō! N'yāya karavāmāṁ majabūtā'ī sāthē aḍaga rahēnāra anē allāhanī prasannatā māṭē sācī sākṣī āpanārā banī jā'ō, bhalēnē tē tamārā pōtānī virūd'dha hōya athavā pōtānā mātā-pitā athavā sagānsambandhī'ōnā virūd'dha hōya, tē vyakti jō dhanavāna hōya tō anē garība hōya tō bannēnī sāthē allāhanē vadhārē sambandha chē, ēṭalā māṭē tamē manēcchā'ōnī pāchaḷa paḍī n'yāya karavānuṁ na chōḍī dō anē jō tamē khōṭī sākṣī āpō anē aḷagā rahyā tō jāṇī lō kē jē kaṁī paṇa tamē karaśō allāha ta'ālā tē viśē pūrī rītē jāṇanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek