×

તમારી સ્ત્રીઓ માંથી જે અશ્ર્લિલ કાર્ય કરે તેણીઓ પર પોતાના માંથી ચાર 4:15 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:15) ayat 15 in Gujarati

4:15 Surah An-Nisa’ ayat 15 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 15 - النِّسَاء - Page - Juz 4

﴿وَٱلَّٰتِي يَأۡتِينَ ٱلۡفَٰحِشَةَ مِن نِّسَآئِكُمۡ فَٱسۡتَشۡهِدُواْ عَلَيۡهِنَّ أَرۡبَعَةٗ مِّنكُمۡۖ فَإِن شَهِدُواْ فَأَمۡسِكُوهُنَّ فِي ٱلۡبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّىٰهُنَّ ٱلۡمَوۡتُ أَوۡ يَجۡعَلَ ٱللَّهُ لَهُنَّ سَبِيلٗا ﴾
[النِّسَاء: 15]

તમારી સ્ત્રીઓ માંથી જે અશ્ર્લિલ કાર્ય કરે તેણીઓ પર પોતાના માંથી ચાર સાક્ષીઓ માંગો, જો તે સાક્ષી આપે તો તે સ્ત્રીઓને ઘરમાં બાંદી બનાવી રાખો, અહી સુધી કે મૃત્યુ આવી પહોંચે, અથવા તો અલ્લાહ તઆલા તેઓ માટે બીજો માર્ગ કાઢે

❮ Previous Next ❯

ترجمة: واللاتي يأتين الفاحشة من نسائكم فاستشهدوا عليهن أربعة منكم فإن شهدوا فأمسكوهن, باللغة الغوجاراتية

﴿واللاتي يأتين الفاحشة من نسائكم فاستشهدوا عليهن أربعة منكم فإن شهدوا فأمسكوهن﴾ [النِّسَاء: 15]

Rabila Al Omari
tamari stri'o manthi je asrlila karya kare teni'o para potana manthi cara saksi'o mango, jo te saksi ape to te stri'one gharamam bandi banavi rakho, ahi sudhi ke mrtyu avi pahonce, athava to allaha ta'ala te'o mate bijo marga kadhe
Rabila Al Omari
tamārī strī'ō mānthī jē aśrlila kārya karē tēṇī'ō para pōtānā mānthī cāra sākṣī'ō māṅgō, jō tē sākṣī āpē tō tē strī'ōnē gharamāṁ bāndī banāvī rākhō, ahī sudhī kē mr̥tyu āvī pahōn̄cē, athavā tō allāha ta'ālā tē'ō māṭē bījō mārga kāḍhē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek