×

અને અનાથોને તેઓના પુખ્તવયે પહોચી જતાં સુધી સુધારતા રહો અને કસોટી કરતા 4:6 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:6) ayat 6 in Gujarati

4:6 Surah An-Nisa’ ayat 6 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 6 - النِّسَاء - Page - Juz 4

﴿وَٱبۡتَلُواْ ٱلۡيَتَٰمَىٰ حَتَّىٰٓ إِذَا بَلَغُواْ ٱلنِّكَاحَ فَإِنۡ ءَانَسۡتُم مِّنۡهُمۡ رُشۡدٗا فَٱدۡفَعُوٓاْ إِلَيۡهِمۡ أَمۡوَٰلَهُمۡۖ وَلَا تَأۡكُلُوهَآ إِسۡرَافٗا وَبِدَارًا أَن يَكۡبَرُواْۚ وَمَن كَانَ غَنِيّٗا فَلۡيَسۡتَعۡفِفۡۖ وَمَن كَانَ فَقِيرٗا فَلۡيَأۡكُلۡ بِٱلۡمَعۡرُوفِۚ فَإِذَا دَفَعۡتُمۡ إِلَيۡهِمۡ أَمۡوَٰلَهُمۡ فَأَشۡهِدُواْ عَلَيۡهِمۡۚ وَكَفَىٰ بِٱللَّهِ حَسِيبٗا ﴾
[النِّسَاء: 6]

અને અનાથોને તેઓના પુખ્તવયે પહોચી જતાં સુધી સુધારતા રહો અને કસોટી કરતા રહો, પછી જો તે લોકોમાં તમે સમજદારી અને ઉત્તમ યુક્તિ જોઇ લો તો તેમને તેમનું ધન સોંપી દો અને તેમના પુખ્તવયે પહોંચી જવાના ભયથી તેમના ધનને ઝડપથી બેકાર ખર્ચ ન કરી દો, ધનવાનો માટે જરૂરી છે કે (તેઓના ધનથી) બચતા રહે. હાઁ લાચાર, નિરાધાર હોય તો કાયદા મુજબ જે જરૂરત હોય તે ખાઇ લેં, પછી તેઓને તેઓનું ઘન સોંપતી વખતે સાક્ષી બનાવી લો, ખરેખર હિસાબ લેનાર અલ્લાહ જ પુરતો છે

❮ Previous Next ❯

ترجمة: وابتلوا اليتامى حتى إذا بلغوا النكاح فإن آنستم منهم رشدا فادفعوا إليهم, باللغة الغوجاراتية

﴿وابتلوا اليتامى حتى إذا بلغوا النكاح فإن آنستم منهم رشدا فادفعوا إليهم﴾ [النِّسَاء: 6]

Rabila Al Omari
Ane anathone te'ona pukhtavaye pahoci jatam sudhi sudharata raho ane kasoti karata raho, pachi jo te lokomam tame samajadari ane uttama yukti jo'i lo to temane temanum dhana sompi do ane temana pukhtavaye pahonci javana bhayathi temana dhanane jhadapathi bekara kharca na kari do, dhanavano mate jaruri che ke (te'ona dhanathi) bacata rahe. Ham lacara, niradhara hoya to kayada mujaba je jarurata hoya te kha'i lem, pachi te'one te'onum ghana sompati vakhate saksi banavi lo, kharekhara hisaba lenara allaha ja purato che
Rabila Al Omari
Anē anāthōnē tē'ōnā pukhtavayē pahōcī jatāṁ sudhī sudhāratā rahō anē kasōṭī karatā rahō, pachī jō tē lōkōmāṁ tamē samajadārī anē uttama yukti jō'i lō tō tēmanē tēmanuṁ dhana sōmpī dō anē tēmanā pukhtavayē pahōn̄cī javānā bhayathī tēmanā dhananē jhaḍapathī bēkāra kharca na karī dō, dhanavānō māṭē jarūrī chē kē (tē'ōnā dhanathī) bacatā rahē. Hām̐ lācāra, nirādhāra hōya tō kāyadā mujaba jē jarūrata hōya tē khā'i lēṁ, pachī tē'ōnē tē'ōnuṁ ghana sōmpatī vakhatē sākṣī banāvī lō, kharēkhara hisāba lēnāra allāha ja puratō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek