×

અમે દરેક પયંગબરને ફકત એટલા માટે જ મોકલ્યા કે અલ્લાહ તઆલાના આદેશથી 4:64 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:64) ayat 64 in Gujarati

4:64 Surah An-Nisa’ ayat 64 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 64 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذۡنِ ٱللَّهِۚ وَلَوۡ أَنَّهُمۡ إِذ ظَّلَمُوٓاْ أَنفُسَهُمۡ جَآءُوكَ فَٱسۡتَغۡفَرُواْ ٱللَّهَ وَٱسۡتَغۡفَرَ لَهُمُ ٱلرَّسُولُ لَوَجَدُواْ ٱللَّهَ تَوَّابٗا رَّحِيمٗا ﴾
[النِّسَاء: 64]

અમે દરેક પયંગબરને ફકત એટલા માટે જ મોકલ્યા કે અલ્લાહ તઆલાના આદેશથી તેની આજ્ઞાનું પાલન કરવામાં આવે અને જો આ લોકો, જ્યારે તેઓએ પોતાના પર અત્યાચાર કર્યો હતો, તમારી પાસે આવી જતા અને અલ્લાહ થી માફી માંગતા અને પયગંબર પણ તેઓના માટે માફી માંગતા, તો તેઓ નિ:શંક અલ્લાહ તઆલાને માફ કરનાર અને દયાળુ પામતા

❮ Previous Next ❯

ترجمة: وما أرسلنا من رسول إلا ليطاع بإذن الله ولو أنهم إذ ظلموا, باللغة الغوجاراتية

﴿وما أرسلنا من رسول إلا ليطاع بإذن الله ولو أنهم إذ ظلموا﴾ [النِّسَاء: 64]

Rabila Al Omari
ame dareka payangabarane phakata etala mate ja mokalya ke allaha ta'alana adesathi teni ajnanum palana karavamam ave ane jo a loko, jyare te'o'e potana para atyacara karyo hato, tamari pase avi jata ane allaha thi maphi mangata ane payagambara pana te'ona mate maphi mangata, to te'o ni:Sanka allaha ta'alane mapha karanara ane dayalu pamata
Rabila Al Omari
amē darēka payaṅgabaranē phakata ēṭalā māṭē ja mōkalyā kē allāha ta'ālānā ādēśathī tēnī ājñānuṁ pālana karavāmāṁ āvē anē jō ā lōkō, jyārē tē'ō'ē pōtānā para atyācāra karyō hatō, tamārī pāsē āvī jatā anē allāha thī māphī māṅgatā anē payagambara paṇa tē'ōnā māṭē māphī māṅgatā, tō tē'ō ni:Śaṅka allāha ta'ālānē māpha karanāra anē dayāḷu pāmatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek