×

તમે કહી દો કે મને તેમની બંદગીથી રોકી દેવામાં આવ્યો, જેમને તમે 40:66 Gujarati translation

Quran infoGujaratiSurah Ghafir ⮕ (40:66) ayat 66 in Gujarati

40:66 Surah Ghafir ayat 66 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ghafir ayat 66 - غَافِر - Page - Juz 24

﴿۞ قُلۡ إِنِّي نُهِيتُ أَنۡ أَعۡبُدَ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَمَّا جَآءَنِيَ ٱلۡبَيِّنَٰتُ مِن رَّبِّي وَأُمِرۡتُ أَنۡ أُسۡلِمَ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[غَافِر: 66]

તમે કહી દો કે મને તેમની બંદગીથી રોકી દેવામાં આવ્યો, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, એટલા માટે કે, મારી પાસે મારા પાલનહારના પુરાવા આવી ગયા છે, મને એ આદેશ આપવામાં આવ્યો છે કે હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનું અનુસરણ કરવાવાળો બની જઉં

❮ Previous Next ❯

ترجمة: قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله لما جاءني, باللغة الغوجاراتية

﴿قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله لما جاءني﴾ [غَافِر: 66]

Rabila Al Omari
tame kahi do ke mane temani bandagithi roki devamam avyo, jemane tame allaha sivaya pokaro cho, etala mate ke, mari pase mara palanaharana purava avi gaya che, mane e adesa apavamam avyo che ke hum samagra srstina palanaharanum anusarana karavavalo bani ja'um
Rabila Al Omari
tamē kahī dō kē manē tēmanī bandagīthī rōkī dēvāmāṁ āvyō, jēmanē tamē allāha sivāya pōkārō chō, ēṭalā māṭē kē, mārī pāsē mārā pālanahāranā purāvā āvī gayā chē, manē ē ādēśa āpavāmāṁ āvyō chē kē huṁ samagra sr̥ṣṭinā pālanahāranuṁ anusaraṇa karavāvāḷō banī ja'uṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek