×

નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી 40:78 Gujarati translation

Quran infoGujaratiSurah Ghafir ⮕ (40:78) ayat 78 in Gujarati

40:78 Surah Ghafir ayat 78 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ghafir ayat 78 - غَافِر - Page - Juz 24

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ مِنۡهُم مَّن قَصَصۡنَا عَلَيۡكَ وَمِنۡهُم مَّن لَّمۡ نَقۡصُصۡ عَلَيۡكَۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأۡتِيَ بِـَٔايَةٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ فَإِذَا جَآءَ أَمۡرُ ٱللَّهِ قُضِيَ بِٱلۡحَقِّ وَخَسِرَ هُنَالِكَ ٱلۡمُبۡطِلُونَ ﴾
[غَافِر: 78]

નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ ચમત્કાર અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا رسلا من قبلك منهم من قصصنا عليك ومنهم من لم, باللغة الغوجاراتية

﴿ولقد أرسلنا رسلا من قبلك منهم من قصصنا عليك ومنهم من لم﴾ [غَافِر: 78]

Rabila Al Omari
Ni:Sanka ame tamara karata pahela pana ghana payagambaro mokali cukya chi'e, jemanthi ketalakana (kis'sa) ame tamane batavi cukya chi'e ane temanthi ketalakana to ame tamane nathi batavya ane ko'i payagambarane (adhikara) nahato ke ko'i camatkara allahani paravanagi vagara lavi batave, pachi je samaye allahano adesa avase, satya sathe nirnaya kari devamam avase ane te jagya para asatya loko nukasanamam rahese
Rabila Al Omari
Ni:Śaṅka amē tamārā karatā pahēlā paṇa ghaṇā payagambarō mōkalī cūkyā chī'ē, jēmānthī kēṭalākanā (kis'sā) amē tamanē batāvī cūkyā chī'ē anē tēmānthī kēṭalākanā tō amē tamanē nathī batāvyā anē kō'i payagambaranē (adhikāra) nahatō kē kō'i camatkāra allāhanī paravānagī vagara lāvī batāvē, pachī jē samayē allāhanō ādēśa āvaśē, satya sāthē nirṇaya karī dēvāmāṁ āvaśē anē tē jagyā para asatya lōkō nukasānamāṁ rahēśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek