×

અને જો મુસલમાનોના બે જૂથ અંદર અંદર ઝઘડી પડે તો તેઓમાં મિલાપ 49:9 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hujurat ⮕ (49:9) ayat 9 in Gujarati

49:9 Surah Al-hujurat ayat 9 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hujurat ayat 9 - الحُجُرَات - Page - Juz 26

﴿وَإِن طَآئِفَتَانِ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ٱقۡتَتَلُواْ فَأَصۡلِحُواْ بَيۡنَهُمَاۖ فَإِنۢ بَغَتۡ إِحۡدَىٰهُمَا عَلَى ٱلۡأُخۡرَىٰ فَقَٰتِلُواْ ٱلَّتِي تَبۡغِي حَتَّىٰ تَفِيٓءَ إِلَىٰٓ أَمۡرِ ٱللَّهِۚ فَإِن فَآءَتۡ فَأَصۡلِحُواْ بَيۡنَهُمَا بِٱلۡعَدۡلِ وَأَقۡسِطُوٓاْۖ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ ﴾
[الحُجُرَات: 9]

અને જો મુસલમાનોના બે જૂથ અંદર અંદર ઝઘડી પડે તો તેઓમાં મિલાપ કરાવી દો, પછી જો તે બન્ને માંથી એક બીજા (જૂથ) પર અત્યાચાર કરે તો તમે સૌ તે જૂથ સાથે જે અત્યાચાર કરે છે, લડાઇ કરો, ત્યાં સૂધી કે અલ્લાહના આદેશ તરફ પાછા ફરે, જો પાછા ફરે તો પછી ન્યાય સાથે મિલાપ કરાવી દો, અને ન્યાય કરો, નિ:શંક અલ્લાહ તઆલા ન્યાય કરવાવાળાઓને સાથી બનાવે છે

❮ Previous Next ❯

ترجمة: وإن طائفتان من المؤمنين اقتتلوا فأصلحوا بينهما فإن بغت إحداهما على الأخرى, باللغة الغوجاراتية

﴿وإن طائفتان من المؤمنين اقتتلوا فأصلحوا بينهما فإن بغت إحداهما على الأخرى﴾ [الحُجُرَات: 9]

Rabila Al Omari
ane jo musalamanona be jutha andara andara jhaghadi pade to te'omam milapa karavi do, pachi jo te banne manthi eka bija (jutha) para atyacara kare to tame sau te jutha sathe je atyacara kare che, lada'i karo, tyam sudhi ke allahana adesa tarapha pacha phare, jo pacha phare to pachi n'yaya sathe milapa karavi do, ane n'yaya karo, ni:Sanka allaha ta'ala n'yaya karavavala'one sathi banave che
Rabila Al Omari
anē jō musalamānōnā bē jūtha andara andara jhaghaḍī paḍē tō tē'ōmāṁ milāpa karāvī dō, pachī jō tē bannē mānthī ēka bījā (jūtha) para atyācāra karē tō tamē sau tē jūtha sāthē jē atyācāra karē chē, laḍā'i karō, tyāṁ sūdhī kē allāhanā ādēśa tarapha pāchā pharē, jō pāchā pharē tō pachī n'yāya sāthē milāpa karāvī dō, anē n'yāya karō, ni:Śaṅka allāha ta'ālā n'yāya karavāvāḷā'ōnē sāthī banāvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek