×

જ્યારે કે અલ્લાહ તઆલા કહેશે કે હે મરયમના દિકરા ઈસા ! મારુ 5:110 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:110) ayat 110 in Gujarati

5:110 Surah Al-Ma’idah ayat 110 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 110 - المَائدة - Page - Juz 7

﴿إِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱذۡكُرۡ نِعۡمَتِي عَلَيۡكَ وَعَلَىٰ وَٰلِدَتِكَ إِذۡ أَيَّدتُّكَ بِرُوحِ ٱلۡقُدُسِ تُكَلِّمُ ٱلنَّاسَ فِي ٱلۡمَهۡدِ وَكَهۡلٗاۖ وَإِذۡ عَلَّمۡتُكَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَۖ وَإِذۡ تَخۡلُقُ مِنَ ٱلطِّينِ كَهَيۡـَٔةِ ٱلطَّيۡرِ بِإِذۡنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيۡرَۢا بِإِذۡنِيۖ وَتُبۡرِئُ ٱلۡأَكۡمَهَ وَٱلۡأَبۡرَصَ بِإِذۡنِيۖ وَإِذۡ تُخۡرِجُ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِيۖ وَإِذۡ كَفَفۡتُ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ عَنكَ إِذۡ جِئۡتَهُم بِٱلۡبَيِّنَٰتِ فَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ ﴾
[المَائدة: 110]

જ્યારે કે અલ્લાહ તઆલા કહેશે કે હે મરયમના દિકરા ઈસા ! મારુ ઇનામ યાદ કરો, જે તમારા પર અને તમારી માતા પર થયું છે, જ્યારે મેં તમને રૂહુલ્ કુદૂસ (જિબ્રઇલ અ.સ.) દ્વાર ટેકો કર્યો, તમે માતાના ખોળામાં પણ લોકો સાથે વાતો કરતા હતા અને મોટી વયે પણ અને જ્યારે કે મેં તમને કિતાબ અને હિકમતની વાતો અને તૌરાત અને ઈંજીલનું જ્ઞાન આપ્યું અને જ્યારે કે તમે મારા આદેશથી માટી માંથી એક આકાર બનાવતા હતા, જેવો કે પક્ષીનો આકાર હોય છે, પછી તમે તેની અંદર ફૂંક મારતા હતા જેનાથી તે પક્ષી (સજીવ) બની જતું હતું, મારા આદેશથી, અને તમે તંદુરસ્ત કરી દેતા હતા જન્મથી આંધળા અને કોઢીને મારા આદેશથી, અને જ્યારે કે તમે મૃતકોને જીવિત કરી ઊભા કરતા હતા મારા આદેશથી અને જ્યારે કે મેં ઇસ્રાઇલના સંતાનોને તમારાથી અળગા રાખ્યા, જ્યારે તમે તેઓની પાસે પૂરાવા લઇ આવ્યા હતા, પછી તેઓમાં જે ઇન્કાર કરનારાઓ હતા, તેઓએ કહ્યું હતું કે આ તો સ્પષ્ટ રીતે જાદુ સિવાય બીજું કંઈજ નથી

❮ Previous Next ❯

ترجمة: إذ قال الله ياعيسى ابن مريم اذكر نعمتي عليك وعلى والدتك إذ, باللغة الغوجاراتية

﴿إذ قال الله ياعيسى ابن مريم اذكر نعمتي عليك وعلى والدتك إذ﴾ [المَائدة: 110]

Rabila Al Omari
Jyare ke allaha ta'ala kahese ke he marayamana dikara isa! Maru inama yada karo, je tamara para ane tamari mata para thayum che, jyare mem tamane ruhul kudusa (jibra'ila a.Sa.) Dvara teko karyo, tame matana kholamam pana loko sathe vato karata hata ane moti vaye pana ane jyare ke mem tamane kitaba ane hikamatani vato ane taurata ane injilanum jnana apyum ane jyare ke tame mara adesathi mati manthi eka akara banavata hata, jevo ke paksino akara hoya che, pachi tame teni andara phunka marata hata jenathi te paksi (sajiva) bani jatum hatum, mara adesathi, ane tame tandurasta kari deta hata janmathi andhala ane kodhine mara adesathi, ane jyare ke tame mrtakone jivita kari ubha karata hata mara adesathi ane jyare ke mem isra'ilana santanone tamarathi alaga rakhya, jyare tame te'oni pase purava la'i avya hata, pachi te'omam je inkara karanara'o hata, te'o'e kahyum hatum ke a to spasta rite jadu sivaya bijum kamija nathi
Rabila Al Omari
Jyārē kē allāha ta'ālā kahēśē kē hē marayamanā dikarā īsā! Māru ināma yāda karō, jē tamārā para anē tamārī mātā para thayuṁ chē, jyārē mēṁ tamanē rūhul kudūsa (jibra'ila a.Sa.) Dvāra ṭēkō karyō, tamē mātānā khōḷāmāṁ paṇa lōkō sāthē vātō karatā hatā anē mōṭī vayē paṇa anē jyārē kē mēṁ tamanē kitāba anē hikamatanī vātō anē taurāta anē īn̄jīlanuṁ jñāna āpyuṁ anē jyārē kē tamē mārā ādēśathī māṭī mānthī ēka ākāra banāvatā hatā, jēvō kē pakṣīnō ākāra hōya chē, pachī tamē tēnī andara phūṅka māratā hatā jēnāthī tē pakṣī (sajīva) banī jatuṁ hatuṁ, mārā ādēśathī, anē tamē tandurasta karī dētā hatā janmathī āndhaḷā anē kōḍhīnē mārā ādēśathī, anē jyārē kē tamē mr̥takōnē jīvita karī ūbhā karatā hatā mārā ādēśathī anē jyārē kē mēṁ isrā'ilanā santānōnē tamārāthī aḷagā rākhyā, jyārē tamē tē'ōnī pāsē pūrāvā la'i āvyā hatā, pachī tē'ōmāṁ jē inkāra karanārā'ō hatā, tē'ō'ē kahyuṁ hatuṁ kē ā tō spaṣṭa rītē jādu sivāya bījuṁ kaṁīja nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek