×

તમારા માટે હરામ કરવામાં આવ્યું છે મૃતક અને લોહી અને ડુક્કરનું માંસ 5:3 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:3) ayat 3 in Gujarati

5:3 Surah Al-Ma’idah ayat 3 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 3 - المَائدة - Page - Juz 6

﴿حُرِّمَتۡ عَلَيۡكُمُ ٱلۡمَيۡتَةُ وَٱلدَّمُ وَلَحۡمُ ٱلۡخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦ وَٱلۡمُنۡخَنِقَةُ وَٱلۡمَوۡقُوذَةُ وَٱلۡمُتَرَدِّيَةُ وَٱلنَّطِيحَةُ وَمَآ أَكَلَ ٱلسَّبُعُ إِلَّا مَا ذَكَّيۡتُمۡ وَمَا ذُبِحَ عَلَى ٱلنُّصُبِ وَأَن تَسۡتَقۡسِمُواْ بِٱلۡأَزۡلَٰمِۚ ذَٰلِكُمۡ فِسۡقٌۗ ٱلۡيَوۡمَ يَئِسَ ٱلَّذِينَ كَفَرُواْ مِن دِينِكُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَٱخۡشَوۡنِۚ ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗاۚ فَمَنِ ٱضۡطُرَّ فِي مَخۡمَصَةٍ غَيۡرَ مُتَجَانِفٖ لِّإِثۡمٖ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[المَائدة: 3]

તમારા માટે હરામ કરવામાં આવ્યું છે મૃતક અને લોહી અને ડુક્કરનું માંસ અને જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય અને જે ગળું ફસાઇ જવાથી મૃત્યુ પામ્યું હોય અને જે કોઇ મારના મૃત્યુ પામ્યું હોય અને જે ઊંચી જગ્યાએથી પડી જવાથી મૃત્યુ પામે અને જે કોઇના શિંગડા મારવાથી મૃત્યુ પામે અને જેને હિંસક પશુએ ફાડી ખાધું હોય, પરંતુ તેને તમે ઝબહ કરી દો તો હરામ નથી અને જે જાનવર વેદી ઉપર ઝબહ કરવામાં આવ્યું હોય અને આ જાનવર પણ જે પાસાના તીરો વડે ઝબહ થયું હોય, આ બધા ગુનાના કાર્ય છે, આજે ઇન્કાર કરનારાઓ તમારા દીનથી સંપૂર્ણ નિરાશ થઇ ગયા, ખબરદાર ! તમે તેઓથી ન ડરશો અને મારાથી ડરતા રહેજો, આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુષ્કળ કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો, બસ ! જે વ્યક્તિ સખત ભૂખથી આકુળવ્યાકુળ થઇ જાય, શરત એ છે કે કોઇ ગુના તરફ તેની ઇચ્છા ન હોય, તો ખરેખર અલ્લાહ તઆલા માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે

❮ Previous Next ❯

ترجمة: حرمت عليكم الميتة والدم ولحم الخنـزير وما أهل لغير الله به والمنخنقة, باللغة الغوجاراتية

﴿حرمت عليكم الميتة والدم ولحم الخنـزير وما أهل لغير الله به والمنخنقة﴾ [المَائدة: 3]

Rabila Al Omari
Tamara mate harama karavamam avyum che mrtaka ane lohi ane dukkaranum mansa ane jena para allaha sivaya bijanum nama levamam avyum hoya ane je galum phasa'i javathi mrtyu pamyum hoya ane je ko'i marana mrtyu pamyum hoya ane je unci jagya'ethi padi javathi mrtyu pame ane je ko'ina singada maravathi mrtyu pame ane jene hinsaka pasu'e phadi khadhum hoya, parantu tene tame jhabaha kari do to harama nathi ane je janavara vedi upara jhabaha karavamam avyum hoya ane a janavara pana je pasana tiro vade jhabaha thayum hoya, a badha gunana karya che, aje inkara karanara'o tamara dinathi sampurna nirasa tha'i gaya, khabaradara! Tame te'othi na daraso ane marathi darata rahejo, aje mem tamara mate dinane sampurna kari didho ane tamara para mari krpa puskala kari didhi ane tamara mate islamana dina hova para raji tha'i gayo, basa! Je vyakti sakhata bhukhathi akulavyakula tha'i jaya, sarata e che ke ko'i guna tarapha teni iccha na hoya, to kharekhara allaha ta'ala mapha karanara ane ghano ja krpalu che
Rabila Al Omari
Tamārā māṭē harāma karavāmāṁ āvyuṁ chē mr̥taka anē lōhī anē ḍukkaranuṁ mānsa anē jēnā para allāha sivāya bījānuṁ nāma lēvāmāṁ āvyuṁ hōya anē jē gaḷuṁ phasā'i javāthī mr̥tyu pāmyuṁ hōya anē jē kō'i māranā mr̥tyu pāmyuṁ hōya anē jē ūn̄cī jagyā'ēthī paḍī javāthī mr̥tyu pāmē anē jē kō'inā śiṅgaḍā māravāthī mr̥tyu pāmē anē jēnē hinsaka paśu'ē phāḍī khādhuṁ hōya, parantu tēnē tamē jhabaha karī dō tō harāma nathī anē jē jānavara vēdī upara jhabaha karavāmāṁ āvyuṁ hōya anē ā jānavara paṇa jē pāsānā tīrō vaḍē jhabaha thayuṁ hōya, ā badhā gunānā kārya chē, ājē inkāra karanārā'ō tamārā dīnathī sampūrṇa nirāśa tha'i gayā, khabaradāra! Tamē tē'ōthī na ḍaraśō anē mārāthī ḍaratā rahējō, ājē mēṁ tamārā māṭē dīnanē sampūrṇa karī dīdhō anē tamārā para mārī kr̥pā puṣkaḷa karī dīdhī anē tamārā māṭē islāmanā dīna hōvā para rājī tha'i gayō, basa! Jē vyakti sakhata bhūkhathī ākuḷavyākuḷa tha'i jāya, śarata ē chē kē kō'i gunā tarapha tēnī icchā na hōya, tō kharēkhara allāha ta'ālā māpha karanāra anē ghaṇō ja kr̥pāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek