×

હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાની પવિત્ર નિશાનીઓનો અનાદર ન કરો, ન પવિત્ર 5:2 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:2) ayat 2 in Gujarati

5:2 Surah Al-Ma’idah ayat 2 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 2 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُحِلُّواْ شَعَٰٓئِرَ ٱللَّهِ وَلَا ٱلشَّهۡرَ ٱلۡحَرَامَ وَلَا ٱلۡهَدۡيَ وَلَا ٱلۡقَلَٰٓئِدَ وَلَآ ءَآمِّينَ ٱلۡبَيۡتَ ٱلۡحَرَامَ يَبۡتَغُونَ فَضۡلٗا مِّن رَّبِّهِمۡ وَرِضۡوَٰنٗاۚ وَإِذَا حَلَلۡتُمۡ فَٱصۡطَادُواْۚ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَـَٔانُ قَوۡمٍ أَن صَدُّوكُمۡ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ أَن تَعۡتَدُواْۘ وَتَعَاوَنُواْ عَلَى ٱلۡبِرِّ وَٱلتَّقۡوَىٰۖ وَلَا تَعَاوَنُواْ عَلَى ٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[المَائدة: 2]

હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાની પવિત્ર નિશાનીઓનો અનાદર ન કરો, ન પવિત્ર મહિનાઓનું, ન હરમમાં કુરબાન થનારા અને પટ્ટો પહેરાવેલ જાનવરોનો જે કાબા તરફ જઇ રહ્યા હોય અને ન તે લોકોનો જે અલ્લાહના ઘરના ઇરાદાથી પોતાના પાલનહારની કૃપા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના હેતુથી જઇ રહ્યા હોય, હાં જ્યારે તમે અહેરામ ઊતારી નાખો તો શિકાર કરી શકો છો, જે લોકોએ તમને મસ્જિદે હરામથી રોક્યા હતા તેઓની શત્રુતા તમને તે વાત પર ન ઉભારે કે તમે હદ વટાવી જનારા બની જાવ, સત્કાર્ય અને ડરવામાં એકબીજાની મદદ કરતા રહો અને પાપ અને અત્યાચાર કરવામાં મદદ ન કરો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تحلوا شعائر الله ولا الشهر الحرام ولا الهدي, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا لا تحلوا شعائر الله ولا الشهر الحرام ولا الهدي﴾ [المَائدة: 2]

Rabila Al Omari
he imanavala'o! Allaha ta'alani pavitra nisani'ono anadara na karo, na pavitra mahina'onum, na haramamam kurabana thanara ane patto paheravela janavarono je kaba tarapha ja'i rahya hoya ane na te lokono je allahana gharana iradathi potana palanaharani krpa ane teni prasannata prapta karavana hetuthi ja'i rahya hoya, ham jyare tame aherama utari nakho to sikara kari sako cho, je loko'e tamane masjide haramathi rokya hata te'oni satruta tamane te vata para na ubhare ke tame hada vatavi janara bani java, satkarya ane daravamam ekabijani madada karata raho ane papa ane atyacara karavamam madada na karo ane allaha ta'alathi darata raho, ni:Sanka allaha ta'ala sakhata yatana apanara che
Rabila Al Omari
hē īmānavāḷā'ō! Allāha ta'ālānī pavitra niśānī'ōnō anādara na karō, na pavitra mahinā'ōnuṁ, na haramamāṁ kurabāna thanārā anē paṭṭō pahērāvēla jānavarōnō jē kābā tarapha ja'i rahyā hōya anē na tē lōkōnō jē allāhanā gharanā irādāthī pōtānā pālanahāranī kr̥pā anē tēnī prasannatā prāpta karavānā hētuthī ja'i rahyā hōya, hāṁ jyārē tamē ahērāma ūtārī nākhō tō śikāra karī śakō chō, jē lōkō'ē tamanē masjidē harāmathī rōkyā hatā tē'ōnī śatrutā tamanē tē vāta para na ubhārē kē tamē hada vaṭāvī janārā banī jāva, satkārya anē ḍaravāmāṁ ēkabījānī madada karatā rahō anē pāpa anē atyācāra karavāmāṁ madada na karō anē allāha ta'ālāthī ḍaratā rahō, ni:Śaṅka allāha ta'ālā sakhata yātanā āpanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek