×

કહી દો કે શું હું તમને જણાવું કે તેના કરતા પણ વધારે 5:60 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:60) ayat 60 in Gujarati

5:60 Surah Al-Ma’idah ayat 60 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 60 - المَائدة - Page - Juz 6

﴿قُلۡ هَلۡ أُنَبِّئُكُم بِشَرّٖ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ ٱللَّهِۚ مَن لَّعَنَهُ ٱللَّهُ وَغَضِبَ عَلَيۡهِ وَجَعَلَ مِنۡهُمُ ٱلۡقِرَدَةَ وَٱلۡخَنَازِيرَ وَعَبَدَ ٱلطَّٰغُوتَۚ أُوْلَٰٓئِكَ شَرّٞ مَّكَانٗا وَأَضَلُّ عَن سَوَآءِ ٱلسَّبِيلِ ﴾
[المَائدة: 60]

કહી દો કે શું હું તમને જણાવું કે તેના કરતા પણ વધારે ખરાબ ફળ પામનાર અલ્લાહ તઆલાની નજીક કોણ છે ? તેઓ, જેમના પર અલ્લાહ તઆલાએ લઅનત (ફિટકાર) કરી અને જેમના પર તે ગુસ્સે થયો અને તેઓ માંથી કેટલાકને વાંદરા અને ડુક્કર બનાવી દીધા અને જે લોકોએ ખોટા પૂજ્યોને પૂજ્યા, આ જ લોકો ખરાબ દરજ્જાવાળા છે અને આ જ લોકો સત્યમાર્ગથી ઘણા જ પથભ્રષ્ટ થઇ ગયા છે

❮ Previous Next ❯

ترجمة: قل هل أنبئكم بشر من ذلك مثوبة عند الله من لعنه الله, باللغة الغوجاراتية

﴿قل هل أنبئكم بشر من ذلك مثوبة عند الله من لعنه الله﴾ [المَائدة: 60]

Rabila Al Omari
kahi do ke sum hum tamane janavum ke tena karata pana vadhare kharaba phala pamanara allaha ta'alani najika kona che? Te'o, jemana para allaha ta'ala'e la'anata (phitakara) kari ane jemana para te gus'se thayo ane te'o manthi ketalakane vandara ane dukkara banavi didha ane je loko'e khota pujyone pujya, a ja loko kharaba darajjavala che ane a ja loko satyamargathi ghana ja pathabhrasta tha'i gaya che
Rabila Al Omari
kahī dō kē śuṁ huṁ tamanē jaṇāvuṁ kē tēnā karatā paṇa vadhārē kharāba phaḷa pāmanāra allāha ta'ālānī najīka kōṇa chē? Tē'ō, jēmanā para allāha ta'ālā'ē la'anata (phiṭakāra) karī anē jēmanā para tē gus'sē thayō anē tē'ō mānthī kēṭalākanē vāndarā anē ḍukkara banāvī dīdhā anē jē lōkō'ē khōṭā pūjyōnē pūjyā, ā ja lōkō kharāba darajjāvāḷā chē anē ā ja lōkō satyamārgathī ghaṇā ja pathabhraṣṭa tha'i gayā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek