×

તમારા માટે દરિયાઈ શિકાર અને તેનું ખાવું હલાલ છે, તમારા ફાયદા માટે 5:96 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ma’idah ⮕ (5:96) ayat 96 in Gujarati

5:96 Surah Al-Ma’idah ayat 96 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ma’idah ayat 96 - المَائدة - Page - Juz 7

﴿أُحِلَّ لَكُمۡ صَيۡدُ ٱلۡبَحۡرِ وَطَعَامُهُۥ مَتَٰعٗا لَّكُمۡ وَلِلسَّيَّارَةِۖ وَحُرِّمَ عَلَيۡكُمۡ صَيۡدُ ٱلۡبَرِّ مَا دُمۡتُمۡ حُرُمٗاۗ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ إِلَيۡهِ تُحۡشَرُونَ ﴾
[المَائدة: 96]

તમારા માટે દરિયાઈ શિકાર અને તેનું ખાવું હલાલ છે, તમારા ફાયદા માટે અને મુસાફરો માટે, અને ધરતીનો શિકાર તમારા માટે હરામ કરવામાં આવ્યો છે જ્યાં સુધી તમે એહરામની સ્થિતિમાં હોય, અને અલ્લાહ તઆલાથી ડરો, જેની પાસે ભેગા કરવામાં આવશો

❮ Previous Next ❯

ترجمة: أحل لكم صيد البحر وطعامه متاعا لكم وللسيارة وحرم عليكم صيد البر, باللغة الغوجاراتية

﴿أحل لكم صيد البحر وطعامه متاعا لكم وللسيارة وحرم عليكم صيد البر﴾ [المَائدة: 96]

Rabila Al Omari
tamara mate dariya'i sikara ane tenum khavum halala che, tamara phayada mate ane musapharo mate, ane dharatino sikara tamara mate harama karavamam avyo che jyam sudhi tame eharamani sthitimam hoya, ane allaha ta'alathi daro, jeni pase bhega karavamam avaso
Rabila Al Omari
tamārā māṭē dariyā'ī śikāra anē tēnuṁ khāvuṁ halāla chē, tamārā phāyadā māṭē anē musāpharō māṭē, anē dharatīnō śikāra tamārā māṭē harāma karavāmāṁ āvyō chē jyāṁ sudhī tamē ēharāmanī sthitimāṁ hōya, anē allāha ta'ālāthī ḍarō, jēnī pāsē bhēgā karavāmāṁ āvaśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek