×

નિ:શંક અમે અમારા પયગંબરોને ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા અને તેની સાથે પુસ્તક 57:25 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hadid ⮕ (57:25) ayat 25 in Gujarati

57:25 Surah Al-hadid ayat 25 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hadid ayat 25 - الحدِيد - Page - Juz 27

﴿لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ وَأَنزَلۡنَا ٱلۡحَدِيدَ فِيهِ بَأۡسٞ شَدِيدٞ وَمَنَٰفِعُ لِلنَّاسِ وَلِيَعۡلَمَ ٱللَّهُ مَن يَنصُرُهُۥ وَرُسُلَهُۥ بِٱلۡغَيۡبِۚ إِنَّ ٱللَّهَ قَوِيٌّ عَزِيزٞ ﴾
[الحدِيد: 25]

નિ:શંક અમે અમારા પયગંબરોને ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા અને તેની સાથે પુસ્તક અને ત્રાજવું અવતરિત કર્યુ, જેથી લોકો ન્યાય પર અડગ રહે અને અમે લોખંડ ઉતાર્યુ જેમાં સખતાઇ અને તાકાત છે, અને લોકો માટે બીજા ઘણાં ફાયદા છે અને આ માટે પણ કે અલ્લાહ જાણી લે કે તેની અને તેના પયગંબરોની મદદ વણ દેખે કોણ કરે છે, નિ:શંક અલ્લાહ તાકાતવર અને મહાન છે

❮ Previous Next ❯

ترجمة: لقد أرسلنا رسلنا بالبينات وأنـزلنا معهم الكتاب والميزان ليقوم الناس بالقسط وأنـزلنا, باللغة الغوجاراتية

﴿لقد أرسلنا رسلنا بالبينات وأنـزلنا معهم الكتاب والميزان ليقوم الناس بالقسط وأنـزلنا﴾ [الحدِيد: 25]

Rabila Al Omari
Ni:Sanka ame amara payagambarone khulla purava api mokalya ane teni sathe pustaka ane trajavum avatarita karyu, jethi loko n'yaya para adaga rahe ane ame lokhanda utaryu jemam sakhata'i ane takata che, ane loko mate bija ghanam phayada che ane a mate pana ke allaha jani le ke teni ane tena payagambaroni madada vana dekhe kona kare che, ni:Sanka allaha takatavara ane mahana che
Rabila Al Omari
Ni:Śaṅka amē amārā payagambarōnē khullā pūrāvā āpī mōkalyā anē tēnī sāthē pustaka anē trājavuṁ avatarita karyu, jēthī lōkō n'yāya para aḍaga rahē anē amē lōkhaṇḍa utāryu jēmāṁ sakhatā'i anē tākāta chē, anē lōkō māṭē bījā ghaṇāṁ phāyadā chē anē ā māṭē paṇa kē allāha jāṇī lē kē tēnī anē tēnā payagambarōnī madada vaṇa dēkhē kōṇa karē chē, ni:Śaṅka allāha tākātavara anē mahāna chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek