×

અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવી દો અને ધન માંથી ખર્ચ 57:7 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hadid ⮕ (57:7) ayat 7 in Gujarati

57:7 Surah Al-hadid ayat 7 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hadid ayat 7 - الحدِيد - Page - Juz 27

﴿ءَامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَأَنفِقُواْ مِمَّا جَعَلَكُم مُّسۡتَخۡلَفِينَ فِيهِۖ فَٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَأَنفَقُواْ لَهُمۡ أَجۡرٞ كَبِيرٞ ﴾
[الحدِيد: 7]

અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવી દો અને ધન માંથી ખર્ચ કરો જેમાં અલ્લાહએ તમને (બીજાના) લાભાર્થી બનાવ્યા છે. બસ ! તમારા માંથી જે ઇમાન લાવે અને દાન કરે તેને પુષ્કળ સવાબ (પુણ્ય) મળશે

❮ Previous Next ❯

ترجمة: آمنوا بالله ورسوله وأنفقوا مما جعلكم مستخلفين فيه فالذين آمنوا منكم وأنفقوا, باللغة الغوجاراتية

﴿آمنوا بالله ورسوله وأنفقوا مما جعلكم مستخلفين فيه فالذين آمنوا منكم وأنفقوا﴾ [الحدِيد: 7]

Rabila Al Omari
allaha ane tena payagambara para imana lavi do ane dhana manthi kharca karo jemam allaha'e tamane (bijana) labharthi banavya che. Basa! Tamara manthi je imana lave ane dana kare tene puskala savaba (punya) malase
Rabila Al Omari
allāha anē tēnā payagambara para imāna lāvī dō anē dhana mānthī kharca karō jēmāṁ allāha'ē tamanē (bījānā) lābhārthī banāvyā chē. Basa! Tamārā mānthī jē imāna lāvē anē dāna karē tēnē puṣkaḷa savāba (puṇya) maḷaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek