×

અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન રાખનારાઓને અલ્લાહ અને તેના પયગંબરના 58:22 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Mujadilah ⮕ (58:22) ayat 22 in Gujarati

58:22 Surah Al-Mujadilah ayat 22 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Mujadilah ayat 22 - المُجَادلة - Page - Juz 28

﴿لَّا تَجِدُ قَوۡمٗا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ يُوَآدُّونَ مَنۡ حَآدَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَلَوۡ كَانُوٓاْ ءَابَآءَهُمۡ أَوۡ أَبۡنَآءَهُمۡ أَوۡ إِخۡوَٰنَهُمۡ أَوۡ عَشِيرَتَهُمۡۚ أُوْلَٰٓئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ ٱلۡإِيمَٰنَ وَأَيَّدَهُم بِرُوحٖ مِّنۡهُۖ وَيُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ رَضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ أُوْلَٰٓئِكَ حِزۡبُ ٱللَّهِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[المُجَادلة: 22]

અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન રાખનારાઓને અલ્લાહ અને તેના પયગંબરના વિરોધીઓ સાથે મોહબ્બત કરતા તમે નહીં જુઓ, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય, આ જ લોકો છે જેમના હૃદયોમાં અલ્લાહ તઆલાએ ઇમાન લખી દીધું છે. અને જેની પુષ્ટિ પોતાની રૂહ વડે કરી છે. અને જેમને તે જન્નતોમાં દાખલ કરશે જેમની જીચે નહેરો વહી રહી છે. જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી ખુશ છે અને આ અલ્લાહથી ખુશ છે. આ અલ્લાહનું જૂથ છે. સાવધાન રહો ખરેખર અલ્લાહ ના જૂથવાળાઓ જ સફળ લોકો છે

❮ Previous Next ❯

ترجمة: لا تجد قوما يؤمنون بالله واليوم الآخر يوادون من حاد الله ورسوله, باللغة الغوجاراتية

﴿لا تجد قوما يؤمنون بالله واليوم الآخر يوادون من حاد الله ورسوله﴾ [المُجَادلة: 22]

Rabila Al Omari
allaha ta'ala ane kiyamatana divasa para imana rakhanara'one allaha ane tena payagambarana virodhi'o sathe mohabbata karata tame nahim ju'o, bhalene pachi temana pita, dikara ane bha'i athava temana kuntubi'o pana kema na hoya, a ja loko che jemana hrdayomam allaha ta'ala'e imana lakhi didhum che. Ane jeni pusti potani ruha vade kari che. Ane jemane te jannatomam dakhala karase jemani jice nahero vahi rahi che. Jyam te'o hammesa rahese, allaha temanathi khusa che ane a allahathi khusa che. A allahanum jutha che. Savadhana raho kharekhara allaha na juthavala'o ja saphala loko che
Rabila Al Omari
allāha ta'ālā anē kiyāmatanā divasa para imāna rākhanārā'ōnē allāha anē tēnā payagambaranā virōdhī'ō sāthē mōhabbata karatā tamē nahīṁ ju'ō, bhalēnē pachī tēmanā pitā, dikarā anē bhā'i athavā tēmanā kuṇṭubī'ō paṇa kēma na hōya, ā ja lōkō chē jēmanā hr̥dayōmāṁ allāha ta'ālā'ē imāna lakhī dīdhuṁ chē. Anē jēnī puṣṭi pōtānī rūha vaḍē karī chē. Anē jēmanē tē jannatōmāṁ dākhala karaśē jēmanī jīcē nahērō vahī rahī chē. Jyāṁ tē'ō hammēśā rahēśē, allāha tēmanāthī khuśa chē anē ā allāhathī khuśa chē. Ā allāhanuṁ jūtha chē. Sāvadhāna rahō kharēkhara allāha nā jūthavāḷā'ō ja saphaḷa lōkō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek