×

અને (તેમના માટે પણ છે) જે તેમના પછી આવ્યા, તેઓ કહેશે કે 59:10 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hashr ⮕ (59:10) ayat 10 in Gujarati

59:10 Surah Al-hashr ayat 10 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hashr ayat 10 - الحَشر - Page - Juz 28

﴿وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعۡدِهِمۡ يَقُولُونَ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا وَلِإِخۡوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلۡإِيمَٰنِ وَلَا تَجۡعَلۡ فِي قُلُوبِنَا غِلّٗا لِّلَّذِينَ ءَامَنُواْ رَبَّنَآ إِنَّكَ رَءُوفٞ رَّحِيمٌ ﴾
[الحَشر: 10]

અને (તેમના માટે પણ છે) જે તેમના પછી આવ્યા, તેઓ કહેશે કે હે ! અમારા પાલનહાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇને પણ જે અમારા પહેલા ઇમાન લાવી ચુકયા છે અને ઇમાનવાળાઓ પ્રત્યે અમારા હૃદયોમાં વેર (અને દુશ્મની) પેદા ન કર, હે ! અમારા પાલનહાર નિ:શંક તું માયાળુ અને દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: والذين جاءوا من بعدهم يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان, باللغة الغوجاراتية

﴿والذين جاءوا من بعدهم يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان﴾ [الحَشر: 10]

Rabila Al Omari
ane (temana mate pana che) je temana pachi avya, te'o kahese ke he! Amara palanahara amane mapha kari de ane amara te bha'ine pana je amara pahela imana lavi cukaya che ane imanavala'o pratye amara hrdayomam vera (ane dusmani) peda na kara, he! Amara palanahara ni:Sanka tum mayalu ane dayalu che
Rabila Al Omari
anē (tēmanā māṭē paṇa chē) jē tēmanā pachī āvyā, tē'ō kahēśē kē hē! Amārā pālanahāra amanē māpha karī dē anē amārā tē bhā'inē paṇa jē amārā pahēlā imāna lāvī cukayā chē anē imānavāḷā'ō pratyē amārā hr̥dayōmāṁ vēra (anē duśmanī) pēdā na kara, hē! Amārā pālanahāra ni:Śaṅka tuṁ māyāḷu anē dayāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek