×

અને (તેમના માટે પણ છે ) જે લોકોએ તે ઘરમાં એટલે કે 59:9 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hashr ⮕ (59:9) ayat 9 in Gujarati

59:9 Surah Al-hashr ayat 9 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hashr ayat 9 - الحَشر - Page - Juz 28

﴿وَٱلَّذِينَ تَبَوَّءُو ٱلدَّارَ وَٱلۡإِيمَٰنَ مِن قَبۡلِهِمۡ يُحِبُّونَ مَنۡ هَاجَرَ إِلَيۡهِمۡ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمۡ حَاجَةٗ مِّمَّآ أُوتُواْ وَيُؤۡثِرُونَ عَلَىٰٓ أَنفُسِهِمۡ وَلَوۡ كَانَ بِهِمۡ خَصَاصَةٞۚ وَمَن يُوقَ شُحَّ نَفۡسِهِۦ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[الحَشر: 9]

અને (તેમના માટે પણ છે ) જે લોકોએ તે ઘરમાં એટલે કે (મદીના શહેર) અને ઇમાન માં તે લોકોથી (હિજરત કરનારાઓ ના આગમન) પહેલા જગ્યા બનાવી દીધી છે અને પોતાની તરફ હિજરત કરી આવનારા લોકોથી મોહબ્બત રાખે છે અને હિજરત કરવાવાળાઓને જે કંઇ આપવામાં આવે તેનાથી તેઓ પોતાના હૃદયોમાં તંગી રાખતા નથી, પરંતુ પોતાના પર તેઓને પ્રાથમિકતા આપે છે, ચાહે પોતાની જરૂરત કેમ ન હોય, (વાત આ છે) કે જે પણ પોતાના જીવ માટે કંજૂસી કરવાથી બચાવી લેવામાં આવ્યો તે જ સફળ છે

❮ Previous Next ❯

ترجمة: والذين تبوءوا الدار والإيمان من قبلهم يحبون من هاجر إليهم ولا يجدون, باللغة الغوجاراتية

﴿والذين تبوءوا الدار والإيمان من قبلهم يحبون من هاجر إليهم ولا يجدون﴾ [الحَشر: 9]

Rabila Al Omari
ane (temana mate pana che) je loko'e te gharamam etale ke (madina sahera) ane imana mam te lokothi (hijarata karanara'o na agamana) pahela jagya banavi didhi che ane potani tarapha hijarata kari avanara lokothi mohabbata rakhe che ane hijarata karavavala'one je kami apavamam ave tenathi te'o potana hrdayomam tangi rakhata nathi, parantu potana para te'one prathamikata ape che, cahe potani jarurata kema na hoya, (vata a che) ke je pana potana jiva mate kanjusi karavathi bacavi levamam avyo te ja saphala che
Rabila Al Omari
anē (tēmanā māṭē paṇa chē) jē lōkō'ē tē gharamāṁ ēṭalē kē (madīnā śahēra) anē imāna māṁ tē lōkōthī (hijarata karanārā'ō nā āgamana) pahēlā jagyā banāvī dīdhī chē anē pōtānī tarapha hijarata karī āvanārā lōkōthī mōhabbata rākhē chē anē hijarata karavāvāḷā'ōnē jē kaṁi āpavāmāṁ āvē tēnāthī tē'ō pōtānā hr̥dayōmāṁ taṅgī rākhatā nathī, parantu pōtānā para tē'ōnē prāthamikatā āpē chē, cāhē pōtānī jarūrata kēma na hōya, (vāta ā chē) kē jē paṇa pōtānā jīva māṭē kan̄jūsī karavāthī bacāvī lēvāmāṁ āvyō tē ja saphaḷa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek