×

અને આવી જ રીતે અમે દરેક પયગંબર ના શત્રુઓ, ઘણા શેતાનોનું સર્જન 6:112 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:112) ayat 112 in Gujarati

6:112 Surah Al-An‘am ayat 112 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 112 - الأنعَام - Page - Juz 8

﴿وَكَذَٰلِكَ جَعَلۡنَا لِكُلِّ نَبِيٍّ عَدُوّٗا شَيَٰطِينَ ٱلۡإِنسِ وَٱلۡجِنِّ يُوحِي بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٖ زُخۡرُفَ ٱلۡقَوۡلِ غُرُورٗاۚ وَلَوۡ شَآءَ رَبُّكَ مَا فَعَلُوهُۖ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُونَ ﴾
[الأنعَام: 112]

અને આવી જ રીતે અમે દરેક પયગંબર ના શત્રુઓ, ઘણા શેતાનોનું સર્જન કર્યુ છે, કેટલાક માનવીઓ માંથી અને કેટલાક જિન્નાતો માંથી, જેમાંથી કેટલાક લોકો કેટલાકને મીઠી-મીઠી વાતોમાં ભટકાવે છે, જેથી તેઓને ધોકામાં નાંખી દે અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો આવા કાર્યો ન કરતા, તો તે લોકોને અને જે કંઈ પણ જૂઠાણું ઠેરવી રહ્યા છે, તેને તમે છોડી દો

❮ Previous Next ❯

ترجمة: وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض, باللغة الغوجاراتية

﴿وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض﴾ [الأنعَام: 112]

Rabila Al Omari
ane avi ja rite ame dareka payagambara na satru'o, ghana setanonum sarjana karyu che, ketalaka manavi'o manthi ane ketalaka jinnato manthi, jemanthi ketalaka loko ketalakane mithi-mithi vatomam bhatakave che, jethi te'one dhokamam nankhi de ane jo allaha ta'ala icchato to a loko ava karyo na karata, to te lokone ane je kami pana juthanum theravi rahya che, tene tame chodi do
Rabila Al Omari
anē āvī ja rītē amē darēka payagambara nā śatru'ō, ghaṇā śētānōnuṁ sarjana karyu chē, kēṭalāka mānavī'ō mānthī anē kēṭalāka jinnātō mānthī, jēmānthī kēṭalāka lōkō kēṭalākanē mīṭhī-mīṭhī vātōmāṁ bhaṭakāvē chē, jēthī tē'ōnē dhōkāmāṁ nāṅkhī dē anē jō allāha ta'ālā icchatō tō ā lōkō āvā kāryō na karatā, tō tē lōkōnē anē jē kaṁī paṇa jūṭhāṇuṁ ṭhēravī rahyā chē, tēnē tamē chōḍī dō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek