×

(સર્જન કર્યું) આઠ પ્રકારના નર અને માદા, એટલે કે ઘેટાની જાતમાં બે 6:143 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:143) ayat 143 in Gujarati

6:143 Surah Al-An‘am ayat 143 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 143 - الأنعَام - Page - Juz 8

﴿ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۖ مِّنَ ٱلضَّأۡنِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡمَعۡزِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ نَبِّـُٔونِي بِعِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الأنعَام: 143]

(સર્જન કર્યું) આઠ પ્રકારના નર અને માદા, એટલે કે ઘેટાની જાતમાં બે પ્રકાર અને બકરીમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે ? અથવા તેને જે બન્ને માદાના પેટમાં છે ? તમે મને કોઇ પુરાવા તો બતાવો જો તમે સાચા હોવ

❮ Previous Next ❯

ترجمة: ثمانية أزواج من الضأن اثنين ومن المعز اثنين قل آلذكرين حرم أم, باللغة الغوجاراتية

﴿ثمانية أزواج من الضأن اثنين ومن المعز اثنين قل آلذكرين حرم أم﴾ [الأنعَام: 143]

Rabila Al Omari
(sarjana karyum) atha prakarana nara ane mada, etale ke ghetani jatamam be prakara ane bakarimam be prakara, tame kahi do ke sum allaha'e te banne narone athava te banne mada'one harama karya che? Athava tene je banne madana petamam che? Tame mane ko'i purava to batavo jo tame saca hova
Rabila Al Omari
(sarjana karyuṁ) āṭha prakāranā nara anē mādā, ēṭalē kē ghēṭānī jātamāṁ bē prakāra anē bakarīmāṁ bē prakāra, tamē kahī dō kē śuṁ allāha'ē tē bannē narōnē athavā tē bannē mādā'ōnē harāma karyā chē? Athavā tēnē jē bannē mādānā pēṭamāṁ chē? Tamē manē kō'i purāvā tō batāvō jō tamē sācā hōva
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek