×

અને ઊંટમાં બે પ્રકાર અને ગાયમાં બે પ્રકાર, તમે કહી દો કે 6:144 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:144) ayat 144 in Gujarati

6:144 Surah Al-An‘am ayat 144 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 144 - الأنعَام - Page - Juz 8

﴿وَمِنَ ٱلۡإِبِلِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡبَقَرِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ أَمۡ كُنتُمۡ شُهَدَآءَ إِذۡ وَصَّىٰكُمُ ٱللَّهُ بِهَٰذَاۚ فَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبٗا لِّيُضِلَّ ٱلنَّاسَ بِغَيۡرِ عِلۡمٍۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[الأنعَام: 144]

અને ઊંટમાં બે પ્રકાર અને ગાયમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે ? અથવા તેને જે બન્ને માદાના પેટમાં છે ? શું તમે હાજર હતા જ્યારે અલ્લાહ તઆલાએ આનો આદેશ આપ્યો ? તો તેના કરતા વધારે કોણ અત્યાચારી હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર કોઇ પુરાવા વગર જૂઠ બાંધે, જેથી લોકોને પથભ્રષ્ટ કરે, નિ:શંક અલ્લાહ તઆલા અત્યાચારી લોકોને માર્ગદર્શન નથી આપતો

❮ Previous Next ❯

ترجمة: ومن الإبل اثنين ومن البقر اثنين قل آلذكرين حرم أم الأنثيين أما, باللغة الغوجاراتية

﴿ومن الإبل اثنين ومن البقر اثنين قل آلذكرين حرم أم الأنثيين أما﴾ [الأنعَام: 144]

Rabila Al Omari
ane untamam be prakara ane gayamam be prakara, tame kahi do ke sum allaha'e te banne narone athava te banne mada'one harama karya che? Athava tene je banne madana petamam che? Sum tame hajara hata jyare allaha ta'ala'e ano adesa apyo? To tena karata vadhare kona atyacari ho'i sake che je allaha ta'ala para ko'i purava vagara jutha bandhe, jethi lokone pathabhrasta kare, ni:Sanka allaha ta'ala atyacari lokone margadarsana nathi apato
Rabila Al Omari
anē ūṇṭamāṁ bē prakāra anē gāyamāṁ bē prakāra, tamē kahī dō kē śuṁ allāha'ē tē bannē narōnē athavā tē bannē mādā'ōnē harāma karyā chē? Athavā tēnē jē bannē mādānā pēṭamāṁ chē? Śuṁ tamē hājara hatā jyārē allāha ta'ālā'ē ānō ādēśa āpyō? Tō tēnā karatā vadhārē kōṇa atyācārī hō'i śakē chē jē allāha ta'ālā para kō'i purāvā vagara jūṭha bāndhē, jēthī lōkōnē pathabhraṣṭa karē, ni:Śaṅka allāha ta'ālā atyācārī lōkōnē mārgadarśana nathī āpatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek