×

તમે કહી દો કે જે કંઈ આદેશો વહી દ્વારા મારી પાસે આવ્યા, 6:145 Gujarati translation

Quran infoGujaratiSurah Al-An‘am ⮕ (6:145) ayat 145 in Gujarati

6:145 Surah Al-An‘am ayat 145 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-An‘am ayat 145 - الأنعَام - Page - Juz 8

﴿قُل لَّآ أَجِدُ فِي مَآ أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٖ يَطۡعَمُهُۥٓ إِلَّآ أَن يَكُونَ مَيۡتَةً أَوۡ دَمٗا مَّسۡفُوحًا أَوۡ لَحۡمَ خِنزِيرٖ فَإِنَّهُۥ رِجۡسٌ أَوۡ فِسۡقًا أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦۚ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَإِنَّ رَبَّكَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[الأنعَام: 145]

તમે કહી દો કે જે કંઈ આદેશો વહી દ્વારા મારી પાસે આવ્યા, તેમાં તો હું કોઇ હરામ નથી જોતો, કોઇ ખાવાવાળા માટે જે તેને ખાય, પરંતુ એ કે તે (જાનવર) મૃતક હોય, અથવા કે વહેતું લોહી હોય, અથવા ડુક્કરનું માંસ હોય, કારણ કે તે તદ્દન નાપાક છે, અથવા એવું (જાનવર) કે જે અલ્લાહના નામ સિવાય બીજા પૂજ્યોના નામ પર છોડી દેવામાં આવ્યું હોય, પછી જે વ્યક્તિ લાચાર બની જાય (તો તે ખાઇ શકે છે), શરત એ છે કે તે શોખ માટે ન ખાતો હોય અને ન તો હદવટાવી દેનાર હોય, તો ખરેખર તમારો પાલનહાર માફ કરનાર, દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: قل لا أجد في ما أوحي إلي محرما على طاعم يطعمه إلا, باللغة الغوجاراتية

﴿قل لا أجد في ما أوحي إلي محرما على طاعم يطعمه إلا﴾ [الأنعَام: 145]

Rabila Al Omari
Tame kahi do ke je kami adeso vahi dvara mari pase avya, temam to hum ko'i harama nathi joto, ko'i khavavala mate je tene khaya, parantu e ke te (janavara) mrtaka hoya, athava ke vahetum lohi hoya, athava dukkaranum mansa hoya, karana ke te taddana napaka che, athava evum (janavara) ke je allahana nama sivaya bija pujyona nama para chodi devamam avyum hoya, pachi je vyakti lacara bani jaya (to te kha'i sake che), sarata e che ke te sokha mate na khato hoya ane na to hadavatavi denara hoya, to kharekhara tamaro palanahara mapha karanara, dayalu che
Rabila Al Omari
Tamē kahī dō kē jē kaṁī ādēśō vahī dvārā mārī pāsē āvyā, tēmāṁ tō huṁ kō'i harāma nathī jōtō, kō'i khāvāvāḷā māṭē jē tēnē khāya, parantu ē kē tē (jānavara) mr̥taka hōya, athavā kē vahētuṁ lōhī hōya, athavā ḍukkaranuṁ mānsa hōya, kāraṇa kē tē taddana nāpāka chē, athavā ēvuṁ (jānavara) kē jē allāhanā nāma sivāya bījā pūjyōnā nāma para chōḍī dēvāmāṁ āvyuṁ hōya, pachī jē vyakti lācāra banī jāya (tō tē khā'i śakē chē), śarata ē chē kē tē śōkha māṭē na khātō hōya anē na tō hadavaṭāvī dēnāra hōya, tō kharēkhara tamārō pālanahāra māpha karanāra, dayāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek