×

તે જ છે જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા 62:2 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Jumu‘ah ⮕ (62:2) ayat 2 in Gujarati

62:2 Surah Al-Jumu‘ah ayat 2 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Jumu‘ah ayat 2 - الجُمعَة - Page - Juz 28

﴿هُوَ ٱلَّذِي بَعَثَ فِي ٱلۡأُمِّيِّـۧنَ رَسُولٗا مِّنۡهُمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمۡ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَإِن كَانُواْ مِن قَبۡلُ لَفِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[الجُمعَة: 2]

તે જ છે જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા જે તેઓને આ (કુરઆન) ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, નિ:શંક તેઓ આ પહેલા ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા

❮ Previous Next ❯

ترجمة: هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم, باللغة الغوجاراتية

﴿هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم﴾ [الجُمعَة: 2]

Rabila Al Omari
te ja che jene abhana lokomam temana manthi ja eka payagambara mokalya je te'one a (kura'ana) ni ayato sambhalave che ane temane pavitra kare che ane te'one kitaba (kura'ana) tatha hikamata sikhavade che, ni:Sanka te'o a pahela khulli pathabhrastatamam hata
Rabila Al Omari
tē ja chē jēṇē abhaṇa lōkōmāṁ tēmanā mānthī ja ēka payagambara mōkalyā jē tē'ōnē ā (kura'āna) nī āyatō sambhaḷāvē chē anē tēmanē pavitra karē chē anē tē'ōnē kitāba (kura'āna) tathā hikamata śikhavāḍē chē, ni:Śaṅka tē'ō ā pahēlā khullī pathabhraṣṭatāmāṁ hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek