×

અને જ્યારે તેઓ પર કોઇ પ્રકોપ આવી પહોંચે તો એમ કહેતા કે 7:134 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:134) ayat 134 in Gujarati

7:134 Surah Al-A‘raf ayat 134 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 134 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَمَّا وَقَعَ عَلَيۡهِمُ ٱلرِّجۡزُ قَالُواْ يَٰمُوسَى ٱدۡعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَۖ لَئِن كَشَفۡتَ عَنَّا ٱلرِّجۡزَ لَنُؤۡمِنَنَّ لَكَ وَلَنُرۡسِلَنَّ مَعَكَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ ﴾
[الأعرَاف: 134]

અને જ્યારે તેઓ પર કોઇ પ્રકોપ આવી પહોંચે તો એમ કહેતા કે હે મૂસા (અ.સ.) અમારા માટે પોતાના પાલનહાર પાસે આ વાતની દુઆ કરી આપ, જેનું વચન તેણે તમારી સાથે કરી કર્યું છે, જો તમે આ પ્રકોપને અમારા પરથી હટાવી આપશો તો, અમે ચોક્કસ તમારા કહેવા મુજબ ઈમાન લઇ આવીશું. અને અમે ઇસ્રાઇલના સંતાનને પણ (મુક્ત કરી) તમને સોંપી દઇશું

❮ Previous Next ❯

ترجمة: ولما وقع عليهم الرجز قالوا ياموسى ادع لنا ربك بما عهد عندك, باللغة الغوجاراتية

﴿ولما وقع عليهم الرجز قالوا ياموسى ادع لنا ربك بما عهد عندك﴾ [الأعرَاف: 134]

Rabila Al Omari
Ane jyare te'o para ko'i prakopa avi pahonce to ema kaheta ke he musa (a.Sa.) Amara mate potana palanahara pase a vatani du'a kari apa, jenum vacana tene tamari sathe kari karyum che, jo tame a prakopane amara parathi hatavi apaso to, ame cokkasa tamara kaheva mujaba imana la'i avisum. Ane ame isra'ilana santanane pana (mukta kari) tamane sompi da'isum
Rabila Al Omari
Anē jyārē tē'ō para kō'i prakōpa āvī pahōn̄cē tō ēma kahētā kē hē mūsā (a.Sa.) Amārā māṭē pōtānā pālanahāra pāsē ā vātanī du'ā karī āpa, jēnuṁ vacana tēṇē tamārī sāthē karī karyuṁ chē, jō tamē ā prakōpanē amārā parathī haṭāvī āpaśō tō, amē cōkkasa tamārā kahēvā mujaba īmāna la'i āvīśuṁ. Anē amē isrā'ilanā santānanē paṇa (mukta karī) tamanē sōmpī da'iśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek