×

અને જ્યારે તમે કોઇ ચમત્કાર જાહેર નથી કરતા તો, તે લોકો કહે 7:203 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:203) ayat 203 in Gujarati

7:203 Surah Al-A‘raf ayat 203 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 203 - الأعرَاف - Page - Juz 9

﴿وَإِذَا لَمۡ تَأۡتِهِم بِـَٔايَةٖ قَالُواْ لَوۡلَا ٱجۡتَبَيۡتَهَاۚ قُلۡ إِنَّمَآ أَتَّبِعُ مَا يُوحَىٰٓ إِلَيَّ مِن رَّبِّيۚ هَٰذَا بَصَآئِرُ مِن رَّبِّكُمۡ وَهُدٗى وَرَحۡمَةٞ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 203]

અને જ્યારે તમે કોઇ ચમત્કાર જાહેર નથી કરતા તો, તે લોકો કહે છે કે તમે આ ચમત્કાર કેમ ન લાવ્યા ? તમે કહી દો કે હું તેનું અનુસરણ કરું છું જે મને મારા પાલનહાર તરફથી આદેશ આપવામાં આવ્યો, આ ઘણા પુરાવા છે અમારા પાલનહાર તરફથી, અને સત્ય માર્ગદર્શન અને દયા છે તે લોકો માટે જેઓ ઈમાન લાવ્યા છે

❮ Previous Next ❯

ترجمة: وإذا لم تأتهم بآية قالوا لولا اجتبيتها قل إنما أتبع ما يوحى, باللغة الغوجاراتية

﴿وإذا لم تأتهم بآية قالوا لولا اجتبيتها قل إنما أتبع ما يوحى﴾ [الأعرَاف: 203]

Rabila Al Omari
ane jyare tame ko'i camatkara jahera nathi karata to, te loko kahe che ke tame a camatkara kema na lavya? Tame kahi do ke hum tenum anusarana karum chum je mane mara palanahara taraphathi adesa apavamam avyo, a ghana purava che amara palanahara taraphathi, ane satya margadarsana ane daya che te loko mate je'o imana lavya che
Rabila Al Omari
anē jyārē tamē kō'i camatkāra jāhēra nathī karatā tō, tē lōkō kahē chē kē tamē ā camatkāra kēma na lāvyā? Tamē kahī dō kē huṁ tēnuṁ anusaraṇa karuṁ chuṁ jē manē mārā pālanahāra taraphathī ādēśa āpavāmāṁ āvyō, ā ghaṇā purāvā chē amārā pālanahāra taraphathī, anē satya mārgadarśana anē dayā chē tē lōkō māṭē jē'ō īmāna lāvyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek