×

હાં, ઈમાનવાળાઓ તો એવા હોય છે કે જ્યારે અલ્લાહ તઆલાના નામનું સ્મરણ 8:2 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anfal ⮕ (8:2) ayat 2 in Gujarati

8:2 Surah Al-Anfal ayat 2 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anfal ayat 2 - الأنفَال - Page - Juz 9

﴿إِنَّمَا ٱلۡمُؤۡمِنُونَ ٱلَّذِينَ إِذَا ذُكِرَ ٱللَّهُ وَجِلَتۡ قُلُوبُهُمۡ وَإِذَا تُلِيَتۡ عَلَيۡهِمۡ ءَايَٰتُهُۥ زَادَتۡهُمۡ إِيمَٰنٗا وَعَلَىٰ رَبِّهِمۡ يَتَوَكَّلُونَ ﴾
[الأنفَال: 2]

હાં, ઈમાનવાળાઓ તો એવા હોય છે કે જ્યારે અલ્લાહ તઆલાના નામનું સ્મરણ સાંભળે છે તો તેઓના હૃદય ડરી જાય છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો, તે આયતો તેઓના ઈમાનમાં વધારો કરી દે છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે

❮ Previous Next ❯

ترجمة: إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته, باللغة الغوجاراتية

﴿إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته﴾ [الأنفَال: 2]

Rabila Al Omari
ham, imanavala'o to eva hoya che ke jyare allaha ta'alana namanum smarana sambhale che to te'ona hrdaya dari jaya che ane jyare allaha ta'alani ayato temani samaksa padhi sambhalavavamam ave che to, te ayato te'ona imanamam vadharo kari de che ane te loko potana palanahara para bharoso kare che
Rabila Al Omari
hāṁ, īmānavāḷā'ō tō ēvā hōya chē kē jyārē allāha ta'ālānā nāmanuṁ smaraṇa sāmbhaḷē chē tō tē'ōnā hr̥daya ḍarī jāya chē anē jyārē allāha ta'ālānī āyatō tēmanī samakṣa paḍhī sambhaḷāvavāmāṁ āvē chē tō, tē āyatō tē'ōnā īmānamāṁ vadhārō karī dē chē anē tē lōkō pōtānā pālanahāra para bharōsō karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek