×

હવે અલ્લાહ તમારો ભાર હળવો કરે છે, તે ખૂબ જાણે છે કે 8:66 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anfal ⮕ (8:66) ayat 66 in Gujarati

8:66 Surah Al-Anfal ayat 66 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anfal ayat 66 - الأنفَال - Page - Juz 10

﴿ٱلۡـَٰٔنَ خَفَّفَ ٱللَّهُ عَنكُمۡ وَعَلِمَ أَنَّ فِيكُمۡ ضَعۡفٗاۚ فَإِن يَكُن مِّنكُم مِّاْئَةٞ صَابِرَةٞ يَغۡلِبُواْ مِاْئَتَيۡنِۚ وَإِن يَكُن مِّنكُمۡ أَلۡفٞ يَغۡلِبُوٓاْ أَلۡفَيۡنِ بِإِذۡنِ ٱللَّهِۗ وَٱللَّهُ مَعَ ٱلصَّٰبِرِينَ ﴾
[الأنفَال: 66]

હવે અલ્લાહ તમારો ભાર હળવો કરે છે, તે ખૂબ જાણે છે કે તમારામાં નબળાઇ છે, બસ ! જો તમારામાં એક સો લોકો ધીરજ રાખનારા હશે, તો તે બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક હજાર લોકો હશે તો તે અલ્લાહના આદેશથી બે હજાર પર વિજય મેળવશે, અલ્લાહ ધીરજ રાખનાર લોકોની સાથે છે

❮ Previous Next ❯

ترجمة: الآن خفف الله عنكم وعلم أن فيكم ضعفا فإن يكن منكم مائة, باللغة الغوجاراتية

﴿الآن خفف الله عنكم وعلم أن فيكم ضعفا فإن يكن منكم مائة﴾ [الأنفَال: 66]

Rabila Al Omari
have allaha tamaro bhara halavo kare che, te khuba jane che ke tamaramam nabala'i che, basa! Jo tamaramam eka so loko dhiraja rakhanara hase, to te baso para vijaya melavase ane jo tamaramam eka hajara loko hase to te allahana adesathi be hajara para vijaya melavase, allaha dhiraja rakhanara lokoni sathe che
Rabila Al Omari
havē allāha tamārō bhāra haḷavō karē chē, tē khūba jāṇē chē kē tamārāmāṁ nabaḷā'i chē, basa! Jō tamārāmāṁ ēka sō lōkō dhīraja rākhanārā haśē, tō tē basō para vijaya mēḷavaśē anē jō tamārāmāṁ ēka hajāra lōkō haśē tō tē allāhanā ādēśathī bē hajāra para vijaya mēḷavaśē, allāha dhīraja rākhanāra lōkōnī sāthē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek