×

અને જે હિજરત કરનાર તથા અન્સાર, પહેલવહેલા ઇમાન લાવ્યા છે, અને જે 9:100 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:100) ayat 100 in Gujarati

9:100 Surah At-Taubah ayat 100 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 100 - التوبَة - Page - Juz 11

﴿وَٱلسَّٰبِقُونَ ٱلۡأَوَّلُونَ مِنَ ٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحۡسَٰنٖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُ وَأَعَدَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي تَحۡتَهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التوبَة: 100]

અને જે હિજરત કરનાર તથા અન્સાર, પહેલવહેલા ઇમાન લાવ્યા છે, અને જે લોકો નિખાલસતાથી તેમનું અનુસરણ કરે છે, અલ્લાહ તઆલા તે સૌ લોકોથી રાજી થયો અને તે સૌ અલ્લાહથી રાજી થયા અને અલ્લાહએ તેમના માટે એવા બગીચાઓ તૈયાર કરી રાખ્યા છે, જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં હંમેશા રહેશે, આ ભવ્ય સફળતા છે

❮ Previous Next ❯

ترجمة: والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا, باللغة الغوجاراتية

﴿والسابقون الأولون من المهاجرين والأنصار والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا﴾ [التوبَة: 100]

Rabila Al Omari
ane je hijarata karanara tatha ansara, pahelavahela imana lavya che, ane je loko nikhalasatathi temanum anusarana kare che, allaha ta'ala te sau lokothi raji thayo ane te sau allahathi raji thaya ane allaha'e temana mate eva bagica'o taiyara kari rakhya che, jeni nice nahero vahi rahi hase, jemam hammesa rahese, a bhavya saphalata che
Rabila Al Omari
anē jē hijarata karanāra tathā ansāra, pahēlavahēlā imāna lāvyā chē, anē jē lōkō nikhālasatāthī tēmanuṁ anusaraṇa karē chē, allāha ta'ālā tē sau lōkōthī rājī thayō anē tē sau allāhathī rājī thayā anē allāha'ē tēmanā māṭē ēvā bagīcā'ō taiyāra karī rākhyā chē, jēnī nīcē nahērō vahī rahī haśē, jēmāṁ hammēśā rahēśē, ā bhavya saphaḷatā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek