×

પછી શું તે વ્યક્તિ ઉત્તમ છે જેણે પોતાની ઇમારતનો પાયો અલ્લાહથી ડરવા 9:109 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:109) ayat 109 in Gujarati

9:109 Surah At-Taubah ayat 109 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 109 - التوبَة - Page - Juz 11

﴿أَفَمَنۡ أَسَّسَ بُنۡيَٰنَهُۥ عَلَىٰ تَقۡوَىٰ مِنَ ٱللَّهِ وَرِضۡوَٰنٍ خَيۡرٌ أَم مَّنۡ أَسَّسَ بُنۡيَٰنَهُۥ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٖ فَٱنۡهَارَ بِهِۦ فِي نَارِ جَهَنَّمَۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[التوبَة: 109]

પછી શું તે વ્યક્તિ ઉત્તમ છે જેણે પોતાની ઇમારતનો પાયો અલ્લાહથી ડરવા અને અલ્લાહની પ્રસન્નતા માટે રાખ્યો હોય અથવા તે વ્યક્તિ ઉત્તમ છે, જેણે પોતાની ઇમારતનો પાયો કોઈ ખીણના કિનારા પર જે પડી જવાની હોય, રાખ્યો હોય ? પછી તે તેને લઇને જહન્નમની આગમાં પડી જાય અને અલ્લાહ તઆલા આવા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો

❮ Previous Next ❯

ترجمة: أفمن أسس بنيانه على تقوى من الله ورضوان خير أم من أسس, باللغة الغوجاراتية

﴿أفمن أسس بنيانه على تقوى من الله ورضوان خير أم من أسس﴾ [التوبَة: 109]

Rabila Al Omari
pachi sum te vyakti uttama che jene potani imaratano payo allahathi darava ane allahani prasannata mate rakhyo hoya athava te vyakti uttama che, jene potani imaratano payo ko'i khinana kinara para je padi javani hoya, rakhyo hoya? Pachi te tene la'ine jahannamani agamam padi jaya ane allaha ta'ala ava atyacari'one margadarsana nathi apato
Rabila Al Omari
pachī śuṁ tē vyakti uttama chē jēṇē pōtānī imāratanō pāyō allāhathī ḍaravā anē allāhanī prasannatā māṭē rākhyō hōya athavā tē vyakti uttama chē, jēṇē pōtānī imāratanō pāyō kō'ī khīṇanā kinārā para jē paḍī javānī hōya, rākhyō hōya? Pachī tē tēnē la'inē jahannamanī āgamāṁ paḍī jāya anē allāha ta'ālā āvā atyācārī'ōnē mārgadarśana nathī āpatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek